Surat/સુરતના હીરા ઉદ્યોગ અગ્રણી સવજી ધોળકિયાની જાહેરાત, ટોકિયો ઓલમ્પિકમાં મહિલા હોકી ટીમ મુદ્દે કરી જાહેરાત, ટીમ જીતશે તો દરેક સભ્યને 11 લાખનું ઘર અથવા કારની ભેટ, સવજી ધોળકિયાએ સોશિયલ મીડિયા થકી કરી જાહેરાત, સવજી ધોળકિયા હરેકૃષ્ણ ડાયમન્ડ કમ્પનીના ઓનર છે, હીરા ઉદ્યોગની ટોચની કંપની છે હરેકૃષ્ણ ડાયમન્ડ
madhyapradesh/મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી તારાજી, રાજ્યના 1171 ગામો પૂરની ઝપેટમાં, સેનાના જવાનો બચાવ કાર્યમાં જોડાયા, 25 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર, NDRF, SDRF 1600 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા
India/કેરળમાં બેકાબુ બનતા કોરોનાથી ફફડાટ, 24 કલાકમાં જ કેરળમાં 23,700 કેસ, દેશમાં નવા કેસના 55 ટકા કેસ કેરળમાં, દેશમાં પણ ચિંતા કરાવતો નવા કેસનો આંક, છેલ્લાં 24 કલાકમાં 42 હજાર નવા કેસ, 24 કલાકમાં ટેસ્ટ જો કે માત્ર 16.50 લાખ, ઓછા ટેસ્ટ છતાં નવા કેસની સંખ્યા વધુ, રિકવરી ફરી ઘટીને માત્ર 36 હજાર નોંધાઈ, એક્ટિવ કેસ ફરી એકવાર 4 લાખને પાર
Gujarat/કેન્દ્રીય આરોગ્ય મંત્રીની મહત્વની જાહેરાત , દેશની બીજી 4 કંપની કરશે કોરોના વિરોધી રસીનું ઉત્પાદન , ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં કરશે ઉત્પાદન , કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત
Gujarat/પ્રસિદ્ધ ગાયક હની સિંહ મૂકાયા મુશ્કેલીમાં , પત્નીએ ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કર્યો , દિલ્લીની તીસ હજારી કોર્ટમાં કેસ કર્યો , શારીરિક, માનસિક ઉત્પીડનનો લગાવ્યો આક્ષેપ , હની સિંહ સહિત તેના માતા-પિતા વિરુદ્ધ આરોપ
Gujarat/આજે દાહોદમાં ઉજવાશે અન્નોત્સવ કાર્યક્રમ , CM અને Dy.CM દાહોદમાં અનાજ વિતરણ, સીએમ, ડે સીએમ કાર્યક્રમમાં હાજર , પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિતરણ, PM નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સથી જોડાશે , વડાપ્રધાન લાભાર્થીઓ સાથે કરશે સીધો સંવાદ, પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા RC ફળદુ દાહોદમાં આગમન
Gujarat/પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ, હિંમતનગર ખાતે અન્નોત્સવની ઉજવણી, હિંમતનગરમાં કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત, PM ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નિશુલ્ક અનાજ વિતરણ, લાભાર્થીઓને કેબિનેટ મંત્રીના હસ્તે અપાશે અનાજ, વહીવટી તંત્ર સહિતના અધિકારીઓ રહ્યા હાજર
India/CBSE ધોરણ-10નું પરિણામ જાહેર કરાયું, CBSEની વેબસાઇટ પર જોઇ શકાશે પરિણામ, વિદ્યાર્થીઓ-શાળા વેબસાઇટ પર જોઇ શકશે પરિણામ, cbsc.gov.in વેબસાઇટ પર રિઝલ્ટ
Gujarat/જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, સતત ત્રીજા દિવસે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, લાલ બંગલા સર્કલ ખાતે કર્યા દેખાવો, અન્ન અધિકાર અભિયાન હેઠળ દર્શાવ્યો વિરોધ, હાથમાં જુદા જુદા બેનરો રાખી કર્યા સૂત્રોચ્ચાર, કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના આગેવાનો ઉપસ્થિત
Gujarat/સરકારના પાંચ વર્ષની ઉજવણીમાં અન્ન મહોત્સવ, NFSA, APL-1 રેશનકાર્ડ ધારકોને અનાજની કીટનું વિતરણ, લાભાર્થીઓને વિનામુલ્યે અનાજની કીટનું વિતરણ, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા, અમદાવાદ કલેક્ટર પણ રહ્યા ઉપસ્થિત,