Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/CBSE ધોરણ-10નું પરિણામ આજે જાહેર થશે, બપોરે 12 વાગે વેબસાઇટ પર મુકવામાં આવશે, વિદ્યાર્થીઓ-શાળા વેબસાઇટ પર જોઇ શકશે પરિણામ

Gujarat/અરવલ્લીના શામળાજીમાં ઝરમર વરસાદ, વહેલી સવારથી ઝરમર વરસાદ , વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ,

Gujarat/ખેડૂતો માટે ચિંતાનાં સમાચાર, વરસાદ ખેંચાતા હજી જોવી પડશે રાહ, હાલ ભારે વરસાદનાં કોઇ એંધાણ નહીં, રાજ્યમાં પડી શકે છે છૂટોછવાયો વરસાદ, મોસમનો સરેરાશ 36 ટકા વરસાદ નોંધાયો, ગત વર્ષ કરતાં સરેરાશ 6 ટકા વરસાદની ઘટ

International/ઓલિમ્પિક હોકી સેમિફાઇનલમાં ભારતની હાર, 2-5થી સેમીફાઇનલ હારી ભારતીય ટીમ, હવે કાંસ્ય પદક માટે રમશે ભારત, બેલ્જિયમે ભારતને 5-2થી હરાવ્યું

Gujarat/ગુજરાતમાં કોંગ્રેસનો સરકાર વિરોધી કાર્યક્રમ, વિપક્ષ કોંગ્રેસ ઉજવશે અન્ન અધિકાર દિવસ, ગુજરાતની ગરીબ પ્રજાને અન્ન પૂરૂં પાડો, રાજ્યમાં જિલ્લાસ્તરીય અન્નઅધિકારની માગ સાથે કાર્યક્રમ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ખેડા રહેશે હાજર

Gujarat/ગુજરાત સરકારના 5 વર્ષના શાસનની ઉજવણી, આજે ત્રીજો દિવસ અન્નોત્સવ તરીકે ઉજવાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આપશે હાજરી, રાજ્યકક્ષાનો કાર્યક્રમ દાહોદ ઉજવાશે, CM, Dy.CM,ભાજપ પ્રદેશ પ્રમુખ રહેશ હાજર, સવારે 11.30 કલાકે દાહોદમાં કાર્યક્રમ, ગરીબોને વિનામૂલ્યે અનાજવિતરણ , વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કલોલ રહેશે હાજર, અમદાવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રહેશે હાજર

Gujarat/ગોધરાના MLAને ધમકી આપવાનો મામલો , ધમકી આપનાર શખ્સને SDMને કર્યો હતો તડીપાર , આ મામલે હાઈકોર્ટે SDMની આકરી ટીકા કરી , શું પ્રજાને સવાલ પૂછવાનો હક્ક નથી: હાઈકોર્ટ , આ રીતે SDM મનમાની ન કરી શકે : હાઈકોર્ટ , પી.કે. ચારણ નામના શખ્સે આપી હતી ધમકી , MLAને પક્ષ રજૂ કરવા 13મીએ હાજર રહેવા કોર્ટનો આદેશ

Gujarat/મુંબઈમાં કોરોના પ્રતિબંધમાં છૂટછાટ , દુકાનો ખુલ્લી રાખવાનો સમય વધારાયો , રાત્રે 10 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી , સાંજે 4 કલાકે ખુલ્લા રહેશે હોટલ-રેસ્ટોરન્ટ

Gujarat/નેતાજીનો જન્મ દિવસ પરાક્રમ દિવસ તરીકે ઉજવાશે , 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ કરાયો જાહેર , કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીએ કરી જાહેરાત , સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિની ઉજવણી , નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897માં કટકમાં થયો હતો

Gujarat/દેશમાં છેલ્લાં 24 કલાકમાં કેસ ઘટ્યાં , 24 કલાકમાં 29 હજાર નવા કેસ , જો કે ટેસ્ટ ઘટીને માત્ર સવા ચૌદ લાખ , છેલ્લાં 24 કલાકમાં 37 હજાર રિકવર , કેરળમાં 24 કલાકમાં 14 હજાર કેસ , કુલ મૃત્યુઆંક સવા ચાર લાખને પાર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy