Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બોગસ બિલિંગ કૌભાંડનો મામલો , સ્ટેટ GST ની મોટી કાર્યવાહી , ભાવનગરથી માસ્ટર માઇન્ડ પૈકી એકની ધરપકડ , મોહમ્મદ અબ્બાસ રફીકઅલીની ધરપકડ , અન્ય એક પ્રકરણમાં શબાના કલીવાલાની ધરપકડ , બંને આરોપીના અનુક્રમે 5 અને 3 દિવસના રિમાંડ મંજૂર

Gujarat/આવતીકાલે 3 ઓગસ્ટે ઉજવાશે અન્ન ઉત્સવ , CM અને Dy.CM દાહોદમાં કરશે અનાજ વિતરણ , પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ જોડાશે કાર્યક્રમમાં , પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિતરણ , PM નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સથી જોડાશે , વડાપ્રધાન લાભાર્થીઓ સાથે કરશે સીધો સંવાદ

Gujarat/કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રીનું રાજીનામુ , શૈલેન્દ્રસિંહ જાડેજાએ આપ્યું રાજીનામું , જિલ્લા ભાજપ પ્રમુખને સોંપ્યું રાજીનામુ , મહામંત્રીના રાજીનામાને લઈને ભુજમાં તર્ક વિતર્ક

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 22 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,423 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 25 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,595 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 251

Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણી ચોમાસા પછી યોજાશે, ગાંધીનગર મનપા સાથે યોજાશે તમામ પેટા ચૂંટણી, ઓખા અને થરા ન.પા.ની પણ યોજાશે ચૂંટણી, દ્વારકાના ભાણવડ બેઠક પર થશે ચૂંટણી, અન્ય જિ.પં. અને તા.પં.ની ખાલી પડેલ બેઠકો પર યોજાશે ચૂંટણી

Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણી ચોમાસા પછી યોજાશે , રાજ્ય ચૂંટણી પંચે કરી જાહેરાત , ઓખા અને થરા ન.પા.ની પણ યોજાશે ચૂંટણી , દ્વારકાના ભાણવડ બેઠક પર થશે ચૂંટણી ,અન્ય જિ.પં. અને તા.પં.ની ખાલી પડેલ બેઠકો પર યોજાશે ચૂંટણી

Gujarat/ભાજપ નવનિયુક્ત સંગઠન મહામંત્રી રત્નાકર પહોંચ્યા એરપોર્ટ

Gujarat/કચ્છના ખાવડા બોર્ડર નજીક પાકિસ્તાની ઝડપાયો, BSFની પેટ્રોલીંગ દરમ્યાન પાકનો કિશોર ઝડપાયો, સગીરની વધુ પૂછપરછ માટે પોલીસને કર્યો સુપરત, સગીર શંકાસ્પદ ન હોવાનુ પ્રાથમિક અનુમાન

Gujarat/રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે CMનું સ્વાગત , મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કરાશે ભવ્ય સ્વાગત , CM બન્યા બાદ પ્રથમ વાર કાર્યાલયની મુલાકાતે , ઢોલ-શરણાઈઓના નાદ સાથે કરાશે સ્વાગત , કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે કરશે બેઠક

National/PM મોદીએ e-RUPI લોન્ચ કર્યું , વીડિયો કોન્ફરન્સથી કર્યું લોન્ચ , ડિજીટલ પેમેન્ટ માટે e-RUPI , e-RUPI સંપૂર્ણ રીતે સુરક્ષિત છે , ભીમ UPI પર આઘારિત છે e-RUPI , ડિજીટલ ગવર્ન્સનો નવો અધ્યાય:PM , દેશમાં ડિજીટલ ટ્રાન્જેક્શનને મળશે પ્રોત્સાહન , e-RUPIથી ભ્રષ્ટાચાર પર અંકુશ લાગશે:PM , e-RUPI થી કેશલેશ પેમન્ટ કરી શકાશે:PM

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy