Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સ્વીટી પટેલ હત્યા કેસ મામલો,આરોપી PI અજય દેસાઈ સામે વધુ એક અરજી,સ્વીટી પટેલના ભાઈ જગદીશ પટેલએ કરી અરજી,સ્વીટી પટેલના ભાઇએ ACBમાં કરી અરજી,આરોપી PIની આર્થિક વ્યવહારને લઈને તપાસ કરવા માંગ

Gujarat/બનાસકાંઠાના થરાદ કેનાલમાંથી વેપારીની લાશ મળી,એક્ટિવા સાથે વેપારીની લાશ મળતા અનેક તર્કવિતર્ક,થરાદના સોની વેપારીએ પહેરેલા દાગીના ગાયબ,વેપારીની હત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ,લાશને પીએમ અર્થે થરાદ રેફરલ હોસ્પિ. ખસેડાઇ

National/ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય ટીમને સફળતા,મહિલા હોકીમાં ભારતે રચ્ચો ઇતિહાસ,ભારતે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું,ઓસ્ટ્રેલિયાને હરાવી મહિલા ટીમ સેમિફાઇનલમાં,ભારત તરફથી ગુરજીત કૌરે કર્યો ગોલ

Gujarat/સુરેન્દ્રનગર દુધરેજ નજીક 3 યુવાનો ડૂબ્યા, એક વિદ્યાર્થીનું ડૂબી જતા મોત, બે વિદ્યાર્થીઓને બચાવી લેવાયા, ફેન્ડ્રશિપ ડે હોવાથી વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા, કેનાલ પાસે સેલ્ફી લેવા જતા ડૂબ્યા

Gujarat/મુખ્યમંત્રીના 5 વર્ષ પૂર્ણ થવાનો અવસર, આજે ઉજવાશે સંવેદના દિવસ, ગાંધીનગરમાં યોજાશે સેવાસેતુ કાર્યક્રમ, શહેર અને જિલ્લા કક્ષાએ 9 સ્થળોએ યોજાશે કાર્યક્રમ, ગાંધીનગર મનપાના કાર્યક્રમમાં મંત્રી કૌશિક પટેલ આપશે હાજરી, બપોરે જીઈબીના કાર્યક્રમમાં આપશે હાજરી

Gujarat/આજે રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીનો જન્મદિવસ, CM 65મા જન્મદિવસની ઉજવણી રાજકોટમાં કરાશે, રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી, સવારે 8.30 કલાકે વજુભાઇ વાળા સાથે કરશે મુલાકાત, સેવાસેતુ અને અનેકવિધ સામાજિક કાર્યક્રમો યોજાશે

Gujarat/ગાંધીનગરનો આજે 56મો સ્થાપનાદિન, 2 ઓગસ્ટ 1965ના દિને પ્રથમ ઇંટ મૂકવામાં આવી હતી, આજે સ્થાપનાદિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ, મહેસૂલમંત્રી કૌશિક પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ, સેવાસેતુ કાર્યક્રમથી પ્રજાની સમસ્યાનું સમાધાન થશે,

National/દેશમાં છેલ્લાં 24 કલાકમાં 41 હજાર કેસ,કેરળમાં 24 કલાકમાં ફરી 20 હજાર+ કેસ,દેશના દૈનિક કેસના 50% માત્ર કેરળમાં,દેશમાં 24 કલાકમાં 37 હજારથી વધુ રિકવરી,24 કલાકમાં થયા 17.80 લાખ ટેસ્ટ,એક્ટિવ કેસ 4 લાખને પાર સ્થિર

Gujarat/કચ્છ નખત્રાણાના બાડીયારાની સીમાડામાં ભેદી ધડાકા,સીમાડામાં ભેદી ધડાકાથી ફેલાયો ગભરાટ,રાત્રે 10 વાગ્યે ધડાકાથી ગામમાં ફેલાયો ગભરાટ,ગ્રામજનોએ તંત્ર પાસે તપાસની કરી માંગ

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 23 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 21 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત નહીં,રાજ્યમાં એક્ટિવ કેસ 254 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,24,401

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy