Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/મેન્સ હોકીની સેમિફાઇનલમાં ભારત,41 વર્ષ બાદ ભારતે રચ્યો ઈતિહાસ,ટોપ-4માં પહોંચી મેન્સ હોકી ટીમ,મેડલથી એક જીત દૂર ભારતીય ટીમ,ગ્રેટ બ્રિટનને હરાવી ભારતની એન્ટ્રી,ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનો કમાલ

Gujarat/રાજકોટ કુંવરજી બાવળિયાનએ કર્યો નિર્ણય , અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી અલવિદા , વર્ષ 2017થી અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે , કેબિનેટ મંત્રીના કાર્યભારને કારણે સમય ન આપી શક્તા જાહેરાત , સમય ન આપી શકતા હોવાથી મુક્ત થવાની કરી જાહેરાત , અન્ય આગેવાનને પ્રમુખ પદ સોંપવાની કરી રજૂઆત , દેશના 17 રાજ્યોમાં ચાલે છે કોળી સમાજનું સંગઠન

International/ઓલિમ્પિકમાં ભારતને બીજો મેડલ , પી.વી.સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ , બેડમિન્ટનમાં ભારતને બ્રોન્ઝ મેડલ , ચાઈનીઝ હરીફને આસાનીથી હરાવી , સિંધુની બ્રોન્ઝ માટેની મેચમાં શાનદાર રમત , ભારતને 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ 

Gujarat/સોખડા હરિધામનો કારભાર 5 સંતો સંભાળશે , સંત ભગવંત સાહેબજીએ કરી મોટી જાહેરાત , તમામ સંતોની સહમતીથી કરાઇ જાહેરાત , પ્રેમ સ્વરૂપ સ્વામી,પ્રબોધ જીવન સ્વામી સુકાન સંભાળશે , ત્યાગ વલ્લભ સ્વામી,અશોક પટેલ,વિઠ્ઠલદાસ પટેલ સંભાળશે , પ્રેમ સ્વરૂપ સ્વામીની આગેવાનીમાં 5 સંતો કરશે સંચાલન

Gujarat/અફઘાનિસ્તાનના કંધાર એરર્પોર્ટ પર હુમલો , તાલિબાનના આતંકીઓએ કર્યો હુમલો , એરર્પોર્ટ પર રોકેટ વડે હુમલો કરાયો , હુમલાને પગલે તમામ ફ્લાઈટ કરાઈ રદ

Gujarat/કચ્છમાં કોંગ્રેસે ઉજવ્યો શિક્ષણ બચાવો દિવસ , ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે વિરોધ , પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત , જિલ્લા પ્રમુખ સહિત 20 જેટલા લોકોની કરાઈ અટકાયત

Gujarat/અરવલ્લી જિલ્લા કલેકટર માસ્ક પહેરવાનું ભૂલ્યા , મોડાસા ખાતે જ્ઞાન શક્તિ દિવસ કાર્યક્રમમાં હતો , જિલ્લાના વડા જ માસ્ક વગર દેખાયા , અરવલ્લી કલેકટર નરેન્દર મીના માસ્ક વિના દેખાયા

Gujarat/સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસ કરશે વિરોધ , શિક્ષણ બચાવો અભિયાન હેઠળ કરશે વિરોધ , વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ રહેશે હાજર , NSUI-શહેર કોંગ્રેસ દ્વારા ધરણા સહિત વિરોધ પ્રદર્શન કરાશે , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Gujarat/રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.માં માટી કૌભાંડનો મામલો , કથિત માટી કૌભાંડમાં તપાસ તેજ , બીજી સમિતિએ કોન્ટ્રાક્ટ પર દોષનો ટોપલો ઢોળ્યો , બીજી સમિતિએ શિક્ષણ વિભાગના કર્મચારીઓને બેદરકાર ગણાવ્યા , જતીન સોની છે તત્કાલિન રજિસ્ટ્રાર , કુલ 13 થી 14 વ્યક્તિઓના નિવેદનો લેવાયા , કોચ કેતન દેસાઈ,કોન્ટ્રાક્ટર ચંદુ લાલકિયાને જવાબદાર ગણાવ્યા , સિન્ડિકેટની બેઠકમાં કેવા શિક્ષાત્મક પગલા લેવા તેનો થશે નિર્ણય

Gujarat/આજે હરિપ્રસાદ સ્વામીનાં કરાશે અંતિમસંસ્કાર, મુખ્યપ્રધાન વિજય રૂપાણી રહેશે ઉપસ્થિત , વેદ અને શાસ્ત્રોક્તવિધિથી અંતિમસંસ્કારવિધિ થશે, બપોરે 2.30 કલાકે અનેક સંતો અને નેતા રહેશે હાજર, 27મી જુલાઇએ સ્વામી હરિપ્રસાદ થયા અક્ષરધામવાસી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy