Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આગામી 3 દિવસ સામાન્ય વરસાદની શક્યતા, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા , રાજ્યમાં ભારે પવનો ફૂંકાવવાની પણ આપી આગાહી , 31 જુલાઈ બાદ નવી વરસાદી સિસ્ટમ થશે એકટિવ , બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમથી પડશે વરસાદ , 02 ઓગસ્ટ બાદ પડી શકે છે સારો વરસાદ

India/આજથી ATMમાંથી પૈસા ઉપાડવવાનું મોંઘુ થશે બેંક હોલિડેના દિવસે સેલરી અને પેન્શન મળશે ICICI બેંકના ગ્રાહકોને વધારે ચાર્જ આપવો પડશે IPPBની ડોર સ્ટેપ બેંકિંગ માટે ચાર્જ આપવો પડશે LPG સિલિન્ડરની કિંમતોમાં થઈ શકે છે ફેરફાર

Gujarat/રાજ્યમાં આજે અપાશે વેક્સિન, આજે માત્ર વેક્સિનનો બીજો ડોઝ અપાશે , 18 વર્ષથી વધુ વયાનાને અપાશે બીજો ડોઝ , 84 દિવસ બાદ કોવિશિલ્ડમાં અપાશે રસીનો ડોઝ , બીજો ડોઝ લેનાર વ્યક્તિને રવિવારે મળશે વેક્સિન

Gujarat/ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે શિક્ષણ બચાવો કાર્યક્રમ, રાજ્યના દરેક જિલ્લામાં યોજાશે કાર્યક્રમ, અમદાવાદમાં નવરંગપુરામાં કાર્યક્રમ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રહેશે ઉપસ્થિત, સરકારના જ્ઞાનશક્તિ સામે કોંગ્રેસનો શિક્ષણ બચાવો કાર્યક્રમ, બપોરે 11.30 કલાક યોજાશે શિક્ષણ બચાવો કાર્યક્રમ

Gujarat/અમદાવાદમાં 50 ટકા વેપારીઓએ રસી લીધી, 3.5 લાખમાંથી 1.75 લાખ વેપારીઓએ લીધી રસી, રાજ્યમાં 1.20 કરોડમાંથી 60 લાખ વેપારીઓએ લીધી રસી, બાકી રહેલાં વેપારીઓએ 15 દિવસમાં રસી લેવી રહેશે, સરકારે 15 ઓગસ્ટ સુધી લંબાવી મુદત

Gujarat/ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કચ્છમાં, ગાંધીધામ SP કચેરીએ યોજી ક્રાઇમ કોન્ફરન્સ, જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ચકાસી, કલેક્ટર,DDO,IG,ધારાસભ્યો સહિતના રહ્યા હાજર, અંજારના મેઘપર બોરીચીમાં PSI કક્ષાનું પોલીસ સ્ટેશન બનશે , પૂર્વ કચ્છ પોલીસમાં નવી ભરતી કરીને સ્ટાફ ભરાશે , કંડલામાં કોલસાની ચોરી-ભેળસેળ અટકાવવા સૂચના , આવતીકાલે ભુજ ખાતે પોલીસની રીવ્યુ બેઠક યોજાશે

Gujarat/CM વિજય રૂપાણી સરકારનાં 5 વર્ષની ઉજવણી, 1 થી 9 ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી વિકાસ કાર્યક્રમો , આજે 1લી ઓગસ્ટે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી , મહાત્મા મંદિર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ , જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસનું કરાશે લોકાર્પણ , 12 હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું CMના હસ્તે લોકાર્પણ , 1 હજાર જેટલા વિદ્યાર્થીઓને PHDની સ્કોલપશીપનું વિતરણ

Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી , 1 થી 9 ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી વિકાસ કાર્યક્રમો , આવતીકાલે 1 ઓગસ્ટે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી , મહાત્મા મંદિર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ , જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસનું કરાશે લોકાર્પણ , 12 હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું CMના હસ્તે લોકાર્પણ , 1 હજાર જેટલા વિદ્યાર્થીઓને PHDની સ્કોલપશીપનું વિતરણ

National/હરિયાણામાં લોકડાઉન લંબાવાયું , 9 ઓગસ્ટ સુધી લંબાવાયું લોકડાઉન , વધતા કેસને પગલે રાજ્ય સરકારનો નિર્ણય , નાઇટ કર્ફ્યુનો અમલ સપ્તાહના સાતેય દિવસ , રાત્રે 11થી સવારે 5 કલાક સુધી નાઇટ કર્ફ્યુ

Gujarat/નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહત્વની જાહેરાત , વાસદ-તારાપુર-બગોદરા હાઈવે પર ટોલ ટેક્સ નહીં લેવાય , વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ નહીં લેવાય: નીતિન પટેલ , તારાપુર-વાસદ હાઈવેના કામગીરીની કરી સમીક્ષા , 1 લાખ કિ.મી. લાંબા રસ્તાઓનું નેટવર્ક બનાવાયું , તમામ ગામને પાકા રસ્તાઓથી જોડ્યા છે: નીતિન પટેલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy