Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પંચમહાલમાં દૂધ ઉત્પાદકો માટે આનંદના સમાચાર , પંચામૃત ડેરીએ કિલોફેટે રૂપિયાનો 10નો કર્યો વધારો , વાર્ષિક સાધારણ સભામાં લેવામાં આવ્યો નિર્ણય , પ્રતિ કિલો ફેટ દૂધના 670 રૂપિયા ચૂકવવાનો નિર્ણય , ચેરમેન જેઠાભાઇ ભરવાડની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સભા

Gujarat/ગુજરાતમાં વેપારીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય, 15 ઓગસ્ટ સુધી વેપારીઓ લઈ શકશે વેક્સિન, વેપારીઓની રસીકરણની સમય મર્યાદા વધારાઈ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નિર્ણય, આજે વેપારીઓને ફરજિયાત રસીકરણનો હતો અંતિમ દિવસ

National/બાબુલ સુપ્રિયો એ લીધો રાજકીય સંન્યાસ , પ.બંગાળના આસનસોલના સાંસદ સભ્ય , સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી આપી માહિતી , ભાજપના સાંસદ સભ્ય છે બાબુલ સુપ્રિયો

International/ટોક્યો ઑલિમ્પિક બેડમિન્ટનમાં પી.વી.સિંધુની હાર , ચાઇનીઝ ખેલાડી તાઈ જુ યિંગ સામે પરાજય, સેમી-ફાઇનલમાં પી.વી.સિંધુની 18-21 થી 12-21થી હાર

Gujarat/પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યા અંતિમ દર્શન, “સ્વામીજીએ મહિલાઓનાં ઉત્થાન માટે ઉમદા કાર્ય કર્યું”, “યુવાઓને જાગૃત કરવાનું પ્રેરણાદાયી કાર્ય સ્વામીજીએ કર્યું”

Gujarat/હરિધામ સોખડાનાં આગામી ગાદીપતિ અંગે ચર્ચા, હરિપ્રસાદ સ્વામીનાં અનુગામી અંગે તર્ક વિતર્ક, સ્વામીજીનાં અનુગામી તરીકે બે મુખ્ય નામો ચર્ચામાં, કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપ સ્વામી પ્રબળ દાવેદાર, ત્યાગ વલ્લભ સ્વામી પણ અનુગામી તરીકે ચર્ચામાં, અનુગામી અંગે ત્યાગ વલ્લભ સ્વામીની સ્પષ્ટતા, “વડીલ સંતો કરશે આગામી ગાદીપતિ અંગેનો નિર્ણય” “આવતીકાલે અંતિમવિધિ બાદ અનુગામી અંગે ચર્ચા”

International/ટોકિયો ઓલિમ્પિકનો નવમો દિવસ, ભારત માટે આવ્યા સારા સમાચાર, ડિસ્ક થ્રોમાં કમલપ્રીત કૌરે રચ્યો ઇતિહાસ, ડિસ્ક થ્રોનાં ફાઇનલમાં પહોંચી કમલપ્રીત કૌર

Gujarat/ભાવેણાવાસીઓ માટે સારા સમાચાર, ભાવનગરથી સુરત વચ્ચે શરૂ થશે ફ્લાઇટ સેવા, આગામી 21 ઓગસ્ટથી શરૂ થશે ફલાઇટ, સ્પાઇટ જેટ દ્વારા બુકિંગ શરૂ કરાયું, રૂ.1700નું ભાડું ટિકિટ દર નિર્ધારિત કરાયું

Gujarat/ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, 4 લાખ 127 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 4 લાખ 127 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 9,455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 35,288 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ , 82 હજાર 10 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, એક લાખ 8 હજાર 299 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ, 28,690 વિદ્યાર્થીઓને D2 ગ્રેડ, 5885 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ, 28 વિદ્યાર્થીઓ E2 ગ્રેડમાં પાસ, અમદાવાદ શહેરમાં 28,932 વિદ્યાર્થીઓ પાસ, અમદાવાદ ગ્રામ્યમાં 21015 વિદ્યાર્થીઓ પાસ, ધો 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ

Gujarat/અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત, રાત્રે વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ, વહેલી સવારે હળવો વરસાદ પડયો, રાયપુર,ખાડિયા,લાલ દરવાજા,આંબાવાડી, એસ.જી.હાઇવે,સિંધુભવન,મકરબા, વૈષ્ણોદેવી સર્કલ સહિત વિસ્તારોમાં હળવો વરસાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy