Gujarat/
ભાવેણાવાસીઓ માટે સારા સમાચાર, ભાવનગરથી સુરત વચ્ચે શરૂ થશે ફ્લાઇટ સેવા, આગામી 21 ઓગસ્ટથી શરૂ થશે ફલાઇટ, સ્પાઇટ જેટ દ્વારા બુકિંગ શરૂ કરાયું, રૂ.1700નું ભાડું ટિકિટ દર નિર્ધારિત કરાયું
