Breaking News/ અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ, કાકડીયા કેમિકલનામની કંપનીમાં લાગી આગ, સલ્ફયુરિક એસિડના ડ્રમ ફાટતા ધુમાડાના ગોટા-ગોટા, સલ્ફયુરિક એસિડથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ, કાકડીયા કેમિકલ કંપનીની બેદરકારી સામે આવી  

Breaking News