Gujarat/ દ્વારકામાં 10 હોટલોમાં GST વિભાગનું ચેકિંગ , યાત્રાળુઓથી નિયત કરતા વધુ રૂમ ભાડુ વસૂલાયું , યાત્રાળુઓએ ઉચ્ચ કક્ષાએ કરી હતી ફરિયાદ , GST ટીમ દ્વારા હોટલોમાં હાથ ધરાયું ચેકિંગ , GSTએ કાર્યવાહી કે દંડની જાહેરાત નથી કરી

Breaking News