Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આજે ગુજ.બોર્ડ ધો.12 સા.પ્રવાહનું જાહેર થશે પરિણામ, સવારે 8 કલાકે વેબસાઇટ પર પરિણામ જાહેર થશે, શાળાઓ વિદ્યાર્થીનાં પરિણામ વેબસાઇટ પર જોઇ શકશે, GSEB ધોરણ-12નું પરિણામ જાહેર થશે

Tamil Nadu/તમિલનાડુમાં લોકડાઉનમાં કરાયો વધારો , રાજ્યમાં 9 ઓગષ્ટ સુધી વધારાયું લોકડાઉન , કોરોનાની ગંભીર પરિસ્થિતિને પગલે નિર્ણય , નવી ગાઇડલાઇનમાં કોઇ છૂટછાટ ન અપાઇ, તામિલનાડુમાં સરેરાશ 1800ને પાર દૈનિક કેસ

Gujarat/ગુજરાતમાં આજથી નિયંત્રણ વધુ હળવા, રાત્રિકરફ્યુની મુદતમાં વધુ એક કલાકનો ઘટાડો, હવે રાત્રિના 11 થી સવારે 6 સુધી રાત્રિ કરફ્યુ, રાજ્યના 8 મહાનગરમાં રહેશે રાત્રિ કરફ્યુ, લગ્નપ્રસંગમાં 150 લોકો હાજરી આપી શકશે, અંતિમસંસ્કારવિધિમાં 20ની મર્યાદા વધારીને 40 કરાઇ, હોટલ-રેસ્ટોરન્ટ રાત્રિના 10 સુધી ખુલ્લા રહેશે, હોમડીલીવરીનો સમય રાત્રિના 12 સુધી કરાયો, એકંદર પ્રજાને વધુ રાહત

India/દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા, કેન્દ્ર સરકારે આપી છે ચેતવણી, હજી લોકો નિયમનું ઉલ્લંઘન કરી રહ્યાં છે, નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવો નહીં, બેદરકારી દાખવશો તો ત્રીજી લહેર ભરખી જશે, કેન્દ્ર ઉપરાંત અગાઉ નિષ્ણાતોએ પણ વ્યક્ત કર્યો મત

Gujarat/હરિપ્રસાદ સ્વામીજીનાં અંતિમ દર્શનનો ત્રીજો દિવસ , રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યાં સોખડા , ગૃહ રાજ્યમંત્રીએ સ્વામીજીને પાઠવી શ્રદ્ધાંજલિ

Gujarat/ધોળાવીરા વર્લ્ડ હેરીટેજ સાઈટને લઇ મોટા સમાચાર , ધોળાવીરા ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે , ધોળાવીરાના વિકાસથી લોકો હડપ્પીય સંસ્કૃતિથી થશે પરિચિત , રાજયમંત્રી વાસણભાઇ આહિરે કરી જાહેરાત

International/કોરોના અંગે નવી ચેતવણી આવી બહાર , અછબડાની જેમ ફેલાઈ શકે ડેલ્ટા વેરિએન્ટ , વેક્સિન બાદ પણ સંક્રમણ ફેલાવાની સંભાવના , અમેરિકાના સંશોધનમાં આવી ચોંકાવનારી હકીકત , અન્ય જાણીતા વેરિયન્ટ કરતા ડેલ્ટ વધુ જોખમી , UKમાં કોરોનાના 99 ટકા કેસ ડેલ્ટા વેરિએન્ટથી વધ્યા

National/તમિલનાડુમાં લોકડાઉનમાં કરાયો વધારો , રાજ્યમાં 9 ઓગષ્ટ સુધી વધારાયું લોકડાઉન , કોરોનાની ગંભીર પરિસ્થિતિને પગલે નિર્ણય , નવી ગાઇડલાઇનમાં કોઇ છૂટછાટ ન અપાઇ , તામિલનાડુમાં સરેરાશ 1800ને પાર દૈનિક કેસ

Gujarat/તલોદમાં ACBની સફળ ટ્રેપ , ભાટીયા ગામના સરપંચને લાંચ લેતા ઝડપ્યા , ફતેસિંહ રાઠોડને ACBએ લાંચ લેતા ઝડપ્યા , સરપંચને 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા , આવાસ યોજના હેઠડ મકાન મંજુર કરવા માગી હતી લાંચ

Gujarat/અમદાવાદ ATSએ 5 ગુનામાં વોન્ટેડ આરોપીની કરી ધરપકડ , સુરેન્દ્રનગરના લીંબડીમાં 5 ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ , ATS એ પીસ્ટલ તથા કાર્ટીઝ સાથે ગોતા બસ સ્ટેન્ડ ઝડપ્યો આરોપી , તનવીરસિંહ ઝાલા તેમજ નવદીપસિંહ ઝાલાની કરી ધરપકડ , તનવીરસિંહ મારામારી, લૂંટ અને ખનીજ ચોરીના ગુનામાં હતો વોન્ટેડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy