Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભાવનગરમાં GSTના બોગસ બીલીંગ કૌભાંડનો મામલો , 36 કર્મચારી-અધિકારીઓની ભાવનગરથી બદલીના આદેશ , તપાસને અસર ન થાય તે માટે તાત્કાલિક કરાશે બદલી , અમદાવાદ જિ.પં.ના વર્ગ-1ના હિસાબી અધિકારી ફરજ મોકૂફ , 9 કરોડના ડુપ્લીકેટ બીલીંગ કૌભાંડ મુદ્દે કરાશે ફરજ મોકૂફ , નાયબ મુખ્યમંત્રીએ બદલી અને તપાસના આપ્યા આદેશ

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 21 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,351 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 29 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,514 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 260

Gujarat/GPSCએ આગામી પરીક્ષાઓની તારીખ જાહેર કરી , PI બીનહથિયારી વર્ગ 2ની પરીક્ષાની તારીખ બદલાઇ , પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની પરીક્ષાની તારીખ બદલાઇ , PIની પરીક્ષા 23 અને 25 ઓગસ્ટ 2021 કરાઇ , પરિક્ષેત્ર વન અધિકારી 10,11 અને 15 સપ્ટેમ્બર 2021 કરાઇ

Gujarat/ગાંધીનગરમાં માર્ચ 2022માં યોજાશે ડિફેન્સ એક્સપો , સંરક્ષણ ક્ષેત્રી જોડાયેલી કંપનીઓ લેતી હોય છે ભાગ , અનેક દેશી-વિદેશી કંપનીઓ લેતી હોય છે ભાગ , વર્તમાન, ભવિષ્યના અત્યાધુનિક શસ્ત્રોનું યોજાય છે પ્રદર્શન , દેશના સંરક્ષણમંત્રી, ત્રણેય પાંખના વડા રહે છે હાજર , વિસ્તૃત કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે

Gujarat/ગાંધીનગર બિન સચિવાલય કલાર્કની પરીક્ષા મુદ્દે સમાચાર , નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાઈ શકે પરીક્ષા , અગાઉ પેપર લીક થવાથી પરીક્ષા થઈ હતી રદ્દ , ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા લેવા તૈયારીઓ કરી શરૂ

Gujarat/સુરતના પાલ ગ્રામજનોનો મનપા કચેરીએ હોબાળો , ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવા મુદે કર્યા આરોપ , પૂર્વ ડે.મેયર અને નગર સેવક પર લગાવ્યા આરોપ , નીરવ શાહ અને કેતન મહેતા પર હેરાન કરવાનો આરોપ , રોજી રોટી બંધ કરાવવા પર આત્મવિલોપનની આપી ચીમકી

Gujarat/કચ્છમાંથી પકડાયેલ 175 કરોડના ડ્રગ્સનો મામલો , ડ્રગ્સ માફિયા શાહિદ સુમરા 8 દિવસના રિમાંડ પર , ભુજની કોર્ટે શાહિદ સુમરાના રિમાંડને આપી મંજૂરી , ડ્રગ્સ સાથે શાહિદ સુમરાની ATSએ કરી હતી ધરપકડ , આ કેસમાં અગાઉ 5 પાકિસ્તાનીની કરાઈ હતી ધરપકડ

Gujarat/રેંજ ફોરેસ્ટ ઓફીસરનું GPSC એ જાહેર કર્યું પરિણામ, મુખ્ય પરીક્ષામાં 1688 ઉમેદવાર પાસ, જુન 2021 માં યોજાઈ હતી ફોરેસ્ટ ઓફિસરની પરીક્ષા

Tokyo Olympics/ભારતે હોકીમાં જાપાનને 5-3 થી હરાવ્યું 

Gujarat/સરકારી કર્મીઓ માટે સરકારનો હિતલક્ષી નિર્ણય, કર્મીઓના મોંઘવારી ભથ્થાનું બાકી એરિયર્સ ચૂકવાશે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહત્વની જાહેરાત, સરકાર દ્વારા 3 મહિનાનું એરિયર્સ ચુકવવામાં આવશે, ડિસેમ્બર 2019 સુધીનું 464 કરોડ એરિયર્સ રકમ ચૂકવશે, સરકારના 9 લાખ 61 હજારથી વધુ કર્મીઓને મળશે લાભ, સરકારને 464 કરોડનો વધારાનો ખર્ચ થશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy