Tokyo Olympic/ઓલિમ્પિકમાં ભારતનું ગૌરવ પી.વી.સિંધુ, બેડમિન્ટનમાં સેમિફાઇનલમાં પી.વી.સિંધુનો પ્રવેશ, જાપાની યામાગુચીને પરાસ્ત કરી સેમિફાઇનલમાં પ્રવેશ, ઓલિમ્પિકમાં ભારત માટે ત્રીજો મેડલ નક્કી
National/CBSE બોર્ડનું ધો.12નું પરિણામ જાહેર, વેબસાઇટ પર જાહેર કરાયું પરિણામ, ધો.12નાં 99.37 ટકા વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ, શાળાઓ વેબસાઇટ પર જોઇ શકશે પરિણામ, વિદ્યાર્થીઓ સ્કુલમાંથી પરિણામ જાણી શકશે, cbseresults.nic.in પર પરિણામ
National/ટીમ ઇન્ડિયાનાં વધુ બે ખેલાડીઓને કોરોના,યુજવેન્દ્ર ચહલ- કૃષ્ણપ્પા ગૌતમ કોરોના પોઝિટિવ,શ્રીલંકાનાં પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો
Gujarat/આઠ મનપામાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ,નવાં નિયમો આવતીકાલથી 31 જૂલાઈથી 17 ઓગસ્ટ સુધી લાગૂ,લગ્ન માટે મહત્તમ 150 વ્યક્તિઓની જ મંજૂરી રહેશે,લગ્નપ્રસંગનો સમાવેશ સામાજિક કાર્યક્રમમાં કરાયો નથી,રાત્રિકર્ફયૂ દરમિયાન લગ્ન યોજી શકાશે નહીં,રાજકીય,સામાજિક,શૈક્ષણિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકોને મંજૂરી,રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રખાશે,બાગબગીચા રાત્રે 9 સુધી નિયમ પ્રમાણે ચાલુ રહેશે,અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ 40 વ્યક્તિઓને મંજૂરી,જગ્યાની ક્ષમતાનાં 50 ટકાની મર્યાદામાં વ્યકિત લઇ શકશે ભાગ,ધો.9 થી પોસ્ટ ગ્રેજયુએશન કોર્ષ સુધી કોચિંગ સેન્ટર-ટયુશન કલાસને મંજૂરી,સિનેમા,થિયેટરો,મનોરંજક સ્થળો 60 ટકા કેપેસીટી સાથે ચાલુ રખાશે,સ્પા સેન્ટરો બંધ રાખવામાં આવશે,કોવિડ ગાઇડલાઇન SOPનું ચુંસ્તપણે પાલન કરવામાં આવશે
International/ટોક્યો ઓલિમ્પિક બોક્સિંગમાં ભારતની જીત,બોક્સિંગમાં ભારતની લવલીનાની જીત,જીત સાથે લવલીના પહોંચી સેમીફાઇનલમાં,ચાઇનીઝ તાઇપેની બોક્સરને હરાવી,બોક્સિંગમાં ભારતને મેડલ નક્કી
Gujarat/બનાસકાંઠાઃ દાંતા અંબાજી હાઇવે પર પડયો ભૂવો , ધાબાવાળી વાવ પાસે સામાન્ય વરસાદમાં પડયો ભૂવો , થોડા દિવસ અગાઉ જ નીતિન પટેલે માર્ગનું કર્યુ હતું લોકાર્પણ , સામાન્ય વરસાદમાં ભૂવો પડતાં કામગીરી સામે સવાલ , માર્ગનું સામાન્ય સમારકામ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું
Gujarat/શેખરણપીર નજીક 20 ચરસના પેકેટ મળી આવ્યા , બી.એસ.એફ.ની પેટ્રોલીંગ દરમિયાન મળી આવ્યા , સુરક્ષા એજન્સીઓમાં ફરી દોડધામ , 15 ઓગસ્ટ પૂર્વે સરહદી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત
Gujarat/રાજ્યમાં રસીકરણની પાત્રતા ધરાવતા કુલ લોકોમાંથી 50 ટકાને અપાયો પ્રથમ ડોઝ…ર કરોડ ૪૮ લાખ પ૬ હજાર લોકોને મળ્યો પ્રથમ ડોઝ