Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 27 કેસ….એક પણ મૃત્યુ નહીં….33 દર્દી ડિસ્ચાર્જ

Gujarat/એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતો માટે સારા સમાચાર , રાજ્ય સરકાર આપશે નોકરી , દિવ્યાંગો માટેની તજજ્ઞ સમિતિનો નિર્ણય , નપા, કોર્પોરેશન અને જાહેર સાહસોમાં મળશે નોકરી , ACS સુનયના તોમરનો આદેશ , પીડિતોને નોકરીમાં અગ્રીમતા આપવા આદેશ

Gujarat/સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો , રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટનો દર કરાયો 30 રૂપિયા , પ્લેટફોર્મ ટીકીટનો દર 50 ની બદલે 30 કરાયો

Gujarat/અમદાવાદમાં અન્ડરબ્રિજ પાસે ક્રેન પડવાની ઘટના , ઉસ્માનપુરા અંડરપાસ વિસ્તારનો બનાવ , લોખંડના સળિયા ઉપાડતા સમયે ક્રેન ઊંઘી પડી , મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન ઊંઘી પડી , સદનસીબે કોઈ જાનહાની નહિ , વધુ વજન હોવાના કારણે ક્રેઇન પડી હોવાનું તારણ

Gujarat/AMCનો મહત્વ પૂર્ણ નિર્ણય , વિકાસ માટે સોસાયટીઓએ હવે નહીં કરવો પડે ખર્ચ , વિકાસનો તમામ ખર્ચ સરકાર અને કોર્પોરેશન આપશે , 70 ટકા રા. સરકાર, 20 ટકા ધારાસભ્યની ગ્રાંટમાંથી ફાળવશે , 10 ટકા રકમ સ્થાનિક કોર્પોરેટરની ગ્રાંટમાંથી મળશે , RCC, વીજ થાંભલા, CCTV, પેવર બ્લોકના કામોમાં લાભ , અગાઉ 10 ટકા નાણા સોસ.એ થતા હતા ભરવાના

Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણી જેતપુર પહોંચ્યા, સ્વ,વિઠ્ઠલ રાદડિયા બીજી વાર્ષિક પૃણ્યતિથિ નિમિતે કાર્યક્રમ , CM રૂપાણીએ સ્વ. વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી , બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વેરોગ નિદાન કેમ્પની મુલાકાત લીધી , જયરાજસિંહ જાડેજા, ભરત બોધરા સહિતના નેતા ઉપસ્થિત , મંત્રી જયેશ રાદડિયા સહિત પૂર્વ મંત્રી જસુ બેન કોરાટ પણ ઉપસ્થિત , જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત

Gujarat/સરકારને 5 વર્ષ પૂર્ણ થવાની થશે ઉજવણી, રાજયકક્ષાની ઉજવણી માટે મળશે બેઠક, સરકારના વિવિધ વિભાગોની મળશે બેઠક, વિવિધ 26 જેટલા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ની બેઠક, ગાંધીનગર કલેકટરની અધ્યક્ષતામાં મળશે બેઠક

National/કેન્દ્રીય મંત્રી મનસુખ મંડવીયાની મોટી જાહેરાત, મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે કર્યો ઐતિહાસિક નિર્ણય, ઓલ ઇન્ડિયા કોટામાં OBC વિદ્યાર્થીને આરક્ષણ, અંડરગ્રેજ્યુટ, પોસ્ટ ગ્રેજ્યુટ, મેડિકલ 27 ટકા આરક્ષણ, EWS માટે 10% આરક્ષણ આપવામાં આવશે, 5,550 જેટલાં વિદ્યાર્થીઓને મળશે લાભ

Gujarat/AIIMS મેઈન હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને મંજુરી આપતું રૂડા, પ્રથમ તબક્કામાં કુલ 25 બિલ્ડીંગોનું આયોજન, હોસ્પિટલના બિલ્ડીંગ પ્લાનને પણ મંજુરી આપવામાં આવી, અગાઉ 24 બિલ્ડીંગના બાંધકામના પ્લાનને મંજરી આપી હતી, હોસ્પિટલમાં બેઝમેન્ટ સાથે કુલ પાંચ ફ્લોરનું આયોજન

International/અમેરિકામાં અનુભવાયો ભુકંપનો આંચકો.અલાસકામાં 8.2ની તીવ્રતાનો ભુકંપ.ભુકંપ બાદ સુનામીની અપાઇ ચેતવણી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy