Gujarat/ગુજરાત ATS ને મોટી સફળતા,175 કરોડના હેરોઈન ડ્રગ્સ મામલે આરોપીની ધરપકડ,આરોપી સાહિદ કાસમ સુમરાની કરી ધરપકડ નાર્કોટિક્સના ગુનાના કરાઇ ધરપકડ,દુબઈ થી દિલ્હી એરપોર્ટ ઉતરતા જ ઝડપી લેવાયો,175 કરોડના હેરોઈનનો જથ્થો ગુજરાત ATSએ ઝડપ્યો હતો,અગાઉ 5 પાકિસ્તાની નાગરીકો ઝડપાયા હતા,મધ દરિયે ગુજ.ATS અને કોસ્ટગાર્ડે ઓપરેશન પાર પાડ્યું
Gujarat/3 ઓગસ્ટે PM કરશે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સંબોધન,રૂપાણી સરકારના આમંત્રણને PMએ સ્વીકાર્યું,વધુ એક વાર વર્ચુઅલ માધ્યમથી જોડાશે PM,3 ઓગસ્ટ PM રાજ્ય સરકારના કાર્યક્રમમાં જોડાશે,અન્ન ઉત્સવ હેઠળ કાર્યક્રમમાં PM સંબોધશે,રાજ્યમાં અન્નઉત્સવ હેઠળ યોજાશે કાર્યક્રમ,ગોધરામાં યોજાઇ શકે છે રાજ્યકક્ષાનો કાર્યક્રમ,PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અન્ન વિતરણ,વિના મુલ્યે થશે રાજ્યમાં અન્ન વિતરણ,17000 સસ્તા અનાજની દુકાનો પર વિના મુલ્યે અનાજ મળશે,અંદાજે 71 લાખ કાર્ડ ધારકોને મળશે વિના મૂલ્યે અનાજ
Gujarat/રાજ્ય સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય,1520 ગામોનો કિસાન સૂર્યોદય યોજનામાં સમાવેશ,રાજ્યના 31 જિલ્લાના 1520 વધુ ગામોનો સમાવેશ,3500 ગામના ખેડૂતોને મળ્યો હતો યોજનાનો લાભ,જેમાં 1500 વધુ ગામ ઉમેરાયા,5 ઓગસ્ટે કચ્છમાં યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ,231 સ્થળો પર થી ખેડૂતો વર્ચ્યુઅલી જોડાશે,પાક વાવેતર માટે વીજળી મળી રહે તે માટે યોજના શરૂ,પીએમ મોદીએ શરૂ કરી હતી કિસાન સૂર્યોદય યોજના
National/ કેરળમાં બે દિવસનું લોકડાઉન,દેશમાં સૌથી વધુ કેસ કેરળમાં,કેરળમાં 22 હજાર 56 કેસ છેલ્લા 24 કલાકમાં,કેરળમાં 31 જુલાઇ અને 1 ઓગસ્ટે પૂર્ણ લોકડાઉન,કેરળમાં 22 હજાર 56 કેસ છેલ્લા 24 કલાકમાં
National/ટોક્યો ઓલિમ્પિક બોક્સિંગમાં ભારતના સતિષ કુમારની જીત,સતીષ કુમારે જમૈકાના બ્રાઉનને 4-1 થી હરાવ્યો,બોક્સિંગના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા સતિષ કુમાર
National/ભારતીય બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુની જીત,ટોક્યો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી,પી.વી.સિંધુએ ડેનમાર્કની ખેલાડીને હરાવી
National/આજે લોકસભામાં કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ચગ્યો , ગુજરાતમાં 3 વર્ષમાં કસ્ટોડિયલ ડેથમાં 244ના મોત , 244 કસ્ટોડિયલ ડેથમાં એકને જ અપાયું વળતર , વર્ષ 2020-21માં પોલીસ કસ્ટડીમાં 17ના મોત , વર્ષ 2020-21માં જ્યુડિશિયલ કસ્ટડીમાં 82ના મોત
National/જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 ના મોત , 40 લોકો લાપતા, 17 લોકોનું રેસ્ક્યૂ કરાયું , ખરાબ હવામાનના કારણે બચાવ કામગીરીમાં વિક્ષેપ , દચ્ચન ક્ષેત્રના હોંજર ગામમાં વાદળ ફાટ્યું હતું , સતત વરસાદથી વિસ્તારની નદીઓ ગાંડીતૂર
National/દિલ્હી કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય , બેંક ડૂબતા ખાતા ધારકનો મળશે 5 લાખનો વીમો , કેબિનેટમાં DICGC એક્ટમાં સંશોધનને મંજૂરી , ખાતા ધારકોને 90 દિવસની અંદર મળશે પૈસા , એક્ટમાં સંશોધનથી ખાતાધારકોના પૈસાને સુરક્ષા મળશે
Gujarat/સૌરાષ્ટ્રને વધુ એક એર ક્નેક્ટિવિટી મળી , ભાવનગરથી મુંબઈ, દિલ્હીની ફ્લાઇટ થશે શરૂ , 18 ઓગસ્ટથી સ્પાઇસ જેટની ફ્લાઇટ શરૂ થશે