Gujarat/રાજ્યના 8 મહાનગરોને રાત્રી કર્ફ્યૂમાં રાહત , હવે 10 ના બદલે 11 થી શરૂ થશે રાત્રિ કર્ફ્યૂ , 31 જુલાઈથી કર્ફ્યૂના સમયમર્યાદામાં રાહત , હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે , જાહેર સમારંભમાં 400 વ્યક્તિની છૂટ અપાઈ , બંધ હોલમાં 50 ટકા અને મહત્તમ 400 લોકોને મંજૂરી , ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા મંજૂરી , તમામ નવા નિર્ણય 31 જુલાઈથી અમલી બનશે
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 28 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,303 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 39 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,452 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 274
Gujarat/અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું , સિંધુ નદીનું જળસ્તરમાં થયો વધારો , NDRF ની બે ટીમ કરવામાં આવી તહેનાત , NDRF ની વધુ એક ટીમને કરાઇ રવાના , સિંધુ નદીની લોકોને દૂર રહેવા તંત્રની ચેતવણી
Gujarat/સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો , રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટનો દર કરાયો 50 રૂપિયા , મુસાફરોને મૂકવા જનાર પાસેથી વસૂલાથે 50 રૂપિયા , મુંબઈથી સીનિયર ડીસીએમ દ્વારા કરાઈ જાહેરાત , સુરતમાં સૌથી વધુ રેલવે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ , ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવ ધટાડો કરવાની કરાઈ માગ
Gujarat/પૂજ્ય હરિપ્રસાદ સ્વામીનાં અંતિમ દર્શને ભીડ , અમદાવાદના જગન્નાથ મંદિરના મહંતે કર્યા દર્શન , દિલીપ દાસજી મહારાજે સ્વામીજીનાં અંતિમ દર્શન કર્યા , પ્રદેશ ભાજપ પ્રમુખ ભરત ડાંગરે કર્યા અંતિમ દર્શન , આણંદનાં સાંસદ મિતેષ પટેલે અંતિમ દર્શન કર્યા , હરિધામ સોખડા ખાતે ભક્તોની ભારે ભીડ
Gujarat/મુંબઈમાં પોર્નોગ્રાફી કેસ મુદ્દે રાજ કુન્દ્રાની મુશ્કેલી વધી , મુંબઈની કોર્ટે રાજ કુન્દ્રાની જામીન અરજી ફગાવી , રાજ કુન્દ્રા છે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં , અશ્લીલ મૂવી બનાવવા મુદ્દે કરાઈ છે ધરપકડ
Gujarat/ભાજપ કિસાન મોરચાના પ્રભારીઓની નિમણૂંક , શહેર અને જિલ્લા પ્રભારીઓની કરાઈ નિમણૂંક , અમદાવાદ શહેર પ્રભારી તરીકે સરદાર ચૌધરીની નિમણૂંક , જિલ્લા પ્રભારી તરીકે નાગરભાઈ જીડીયાની નિમણૂંક
Gujarat/ધો.12ના પરિણામ અંગે થયેલ પિટીશન હાઈકોર્ટે ફગાવી , પરિણામમાં ધો.10ના માર્કસ ધ્યાને લેવા થઈ હતી પિટીશન , પિટીશન ફગાવતા પરિણામ જાહેર કરવાનો માર્ગ મોકળો , ધો.10ના ગણિતના માર્કસ અંગે HCમાં કરાઈ હતી પિટીશન
Gujarat/સતત બીજા વર્ષે રાજકોટનો લોકમેળો કરાયો રદ્દ , કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રનો નિર્ણય , લોકોએ જન્માષ્ટમી પર્વની ઘરે કરવી પડશે ઉજવણી , ઘેલા-સોમનાથ, ઇશ્વરિયા ઓસમ-ડુંગરનો મેળો નહીં યોજાય