Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/CM રૂપાણી જશે હરિપ્રસાદ સ્વામીના દિવ્ય દર્શન માટે, 31 જુલાઈના રોજ સીએમ જશે સોખડા, ડે.CM નીતિન પટેલ પણ જશે દિવ્ય દર્શને, 1 ઓગસ્ટના રોજ જશે ડે.સીએમ સોખડા, દિલ્હીના CM અથવા ડે.સીએમ આવી શકે દર્શને

National/કર્ણાટકના CM પદે બસવરાજ બોમ્મઇએ લીધા શપથ, યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યા બાદ નવા સીએમ, બસવરાજ બોમ્મઇ નવા સીએમ બન્યા

Gujarat/ધોરણ 3 થી 5ની બે વિષયની મૂલ્યાંકન કસોટી યોજાશે,પર્યાવરણ અને ગણિત વિષયની મૂલ્યાંકન કસોટી યોજાશે,ધોરણ 6 થી 8 ના બે વિષયની મૂલ્યાંકન કસોટી યોજાશે,સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની મૂલ્યાંકન કસોટી યોજાશે,20 અને 21 ઓગસ્ટના દિવસે મૂલ્યાંકન કસોટી યોજાશે

Gujarat/સુરતની સ્કૂલ શરૂ થતાં પાલિકા તંત્ર એલર્ટ,તમામ સ્કૂલોમાં ધનવંતરી રથ દ્વારા ચેકીંગ,બાળકોનું સતત ટેસ્ટિંગ થતા સ્કૂલો શરૂ રહી શકે,થોડા થોડા અંતરે ટેસ્ટિંગ ફરજીયાત કરવામાં આવશે

Gujarat/ગુજરાતમાં કોવિડની એન્ટીબોડી જાણવા સર્વે, આણંદ અને મહેસાણા સહિત 7 જિલ્લામાં સિરો સર્વે, અન્ય મનપા હેઠળના 5 જિલ્લાનો પણ સમાવેશ, કોવિડનિયંત્રણની માત્રા સર્વેના માધ્યમથી જાણી શકાશે, ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં વધુ પાંચ જિલ્લાનો સર્વે કરાશે

Gujarat/રાજકોટમાં વધુ 25 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ, DGGIના ફરી રાજકોટમાં દરોડા, ચિરાગ નામના વ્યક્તિની પૂછપરછ, ખોડિયાર એન્ટરપ્રાઇઝ બોગસ બીલિંગને લઈ તપાસ

National/કેરળમાં કોરોનાએ મચાવ્યો કોહરામ , 24 કલાકમાં જ 22,129 નવા કેસ , દેશના કુલ કેસ કરતાં 50%+ કેસ , દેશમાં 24 કલાકમાં 43,654 કેસ , 24 કલાકમાં 42 હજાર કોરોના મુક્ત , 24 કલાકમાં વધુ 17.20 લાખ ટેસ્ટ , એક્ટિવ કેસ 4 લાખની નીચે સ્થિર

National/અમેરિકાના વિદેશ મંત્રી 2 દિવસ ભારત મુલાકાતે , વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન દિલ્હી પહોંચ્યા , USના વિદેશ મંત્રી PM મોદી સાથે કરશે મુલાકાત , ભારતના વિદેશ પ્રધાન સાથે પણ કરશે મુલાકાત , અમેરિકા-ભારતના સંબંધો સુદૃઢ બનાવવા અંગે કરશે વાતચીત

National/ખેડૂતોને લોન માફીનો મુદ્દો સંસદમાં ઉઠ્યો , સરકારની હાલ ખેડૂતોની દેવા માફીની યોજના નહીં , ગૃહમાં લેખિતમાં નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું , નાબાર્ડના ડેટા મુજબ ખેડૂતો પર 16.8 લાખ કરોડનું દેવું , ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ , તમિલનાડુમાં સૌથી વધુ ખેડૂતો પર 1.89 લાખ કરોડનું દેવું

National/કોરોનાની બીજી લહેરથી અર્થતંત્રને ફટકો , આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળનો દાવો , IMFના અનુમાને સરકારની વધારી ચિંતા , ભારતનો વિકાસ દર 9.5 ટકા હોઈ શકે:IMF , IMFએ વિકાસ દર 12.5 ટકાની કરી હતી આગાહી , વર્ષ 2022માં વિકાસ દર 8.5 ટકાના હિસાબે વધી શકે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy