National/રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના પોલીસ કમિશનર , ગુજરાત કેડરના આઈપીએસ છે અસ્થાના , ચાલુ માસના અંતે થવાના હતા નિવૃત , નિવૃતિ પહેલા મોદી સરકારની મોટી ભેટ , ગુજકાત કેડરના વધુ એક અધિકારી કેન્દ્રમાં ટોચના સ્થાને , 1984 બેચના આઈપીએસ છે અસ્થાના , હાલમાં બીએસએફના ડીજી તરીકે બજાવે છે સેવા , કાલે દિલ્હી પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળશે અસ્થાના
Gujarat/ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક , મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક , ધો.6 થી 8 ના વર્ગો શરૂ કરવા મુદ્દે થઈ શકે ચર્ચા , રાજ્યમાં વરસાદ અને ખેતી મુદ્દે થશે સમીક્ષા , કોરોનાનાં નવા કપ્પા વેરિઅન્ટ મુદ્દે થઈ શકે ચર્ચા , નવા વેરિએન્ટ સામે સજ્જતા મુદ્દે થઈ શકે ચર્ચા
Gujarat/જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસ શૂન્ય પર , કોરોનાની બીજી લહેર બાદ પ્રથમ વખત શૂન્ય કેસ , લાંબા સમય કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નહીં , કોરોનાનો એક પણ કેસ નહીં નોંધાતા લોકોમાં રાહત
Gujarat/દેશના 22 જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો , 62 જિલ્લામાં 100થી વધુ લોકો કોરોના સંક્રમિત , કોરોનાના કેસ વધતા સરકારની વધી ચિંતા , કેરળના 7, મણીપુરના 5, મેઘાલયના 3 જિલ્લા સામેલ , અરૂણાચલપ્રદેશના 3, મહારાષ્ટ્રના 2 જિલ્લા સામેલ , અસમ અને ત્રિપુરાનો એક-એક જિલ્લો સામેલ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 30 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,275 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 57 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,413 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 285
Gujarat/ગુજરાત રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય , કોરોનામાં અનાથ થયેલા બાળકોને મળશે સહાય , માતા કે પિતા ગુમાવનાર બાળકોને 2 હજરાની સહાય , ગુજરાત સરકાર રૂ.2000 ની આપશે સહાય , 2 ઓગસ્ટના મુખ્યમંત્રી કરી શકે છે જાહેરાત , એક વાલી ધરાવતા બાળકોનો CM બાળ સેવા યોજનામાં સમાવેશ
National/બસવરાજ બોમ્મઈ કર્ણાટકના નવા CM , ગૃહમંત્રી બસવરાજ બોમ્મઈ નવા મુખ્યમંત્રી , ધર્મેન્દ્ર પ્રધાને નવા CMના નામની કરી જાહેરાત , આવતીકાલે બસવરાજ બોમ્મઈ CM પદે લેશે શપથ , પૂર્વ CM એસઆર બોમ્મઈના છે પુત્ર , યેદિયુરપ્પાના સ્થાને બસવરાજ બોમ્મઈ CM , યેદિયુરપ્પાએ બસવરાજના નામનો મૂક્યો હતો પ્રસ્તાવ
Gujarat/ભાવનગર મનપા આરોગ્ય વિભાગની બેદરકારી, હેલ્થ સેન્ટરમાંથી કોરોનાના પોઝિટિવ રિપોર્ટ મળ્યા, નામ અને તારીખ વગરના રિપોર્ટ મળી આવ્યા, વાસણઘાટ હેલ્થ સેન્ટરમાંથી મળ્યા કોરોનાના રિપોર્ટ, કોરોનાના પોઝિટિવ રિપોર્ટ સો.મીડિયામાં વાયરલ
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય, સુરત શહેરમાં અશાંત ધારાની મુદત લંબાવાઈ, શહેરના 8 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં અશાંત ધારો, 31 જુલાઈ 2021થી વધુ 5 વર્ષ સુધી મુદત લંબાવાઇ, મિલ્કતના વેચાણ અગાઉ કલેક્ટરની પૂર્વ મંજૂરી જરૂરી
Gujarat/ગુજરાત યુનિવર્સિટીનો છબરડો આવ્યો સામે, બીએ સેમેસ્ટર-6ની પરીક્ષામાં છબરડો, સેમેસ્ટર-6ની જગ્યાએ સેમેસ્ટર-5નું પેપર પૂછાયું