Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Sports/ભારત-શ્રીલંકા ટી-20 સિરીઝ સંકટમાં, ભારત-શ્રીલંકાની બીજી ટી-20 મેચ રદ્દ, ક્રિકેટર કૃણાલ પંડયા કોરોના પોઝિટિવ, બંને ટીમના ખેલાડીઓ આઇસોલેશનમાં

Gujarat/ધોળાવીરા યુનેસ્કો વર્લ્ડ હેરીટેજમાં સામેલ, યુનેસ્કો દ્વારા કરવામાં આવી જાહેરાત, કચ્છ ભચાઉના ખડીરબેટ વિસ્તારમાં આવેલું છે, ધોળાવીરાનગર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિ 5 હજાર વર્ષ જુની

Gujarat/વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટે પાઠવી શ્રદ્ધાંજલિ, હરિપ્રસાદ સ્વામીને પાઠવી શ્રદ્ધાંજલિ, સ્વામીજીનાં નિર્વાણનાં સમાચારથી દુખી છું:રંજનબેન

Gujarat/CM રૂપાણીએ હરિપ્રસાદ સ્વામીને પાઠવી શ્રદ્ઘાંજલિ, યુવાઓમાં વ્યસનમુક્તિ નો કર્યો હતો ઉત્તમ પ્રચાર, હરિપ્રસાદ સ્વામીનું અમુલ્ય યોગદાન અવિસ્મરણીય રહેશે, સ્વામીજીનાં આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી

Gujarat/કપાસિયા અને સિંગતેલના ભાવ આસમાને, કપાસિયામાં ડબ્બે 30 તો સિંગતેલમાં ડબ્બે 15નો વધારો, હવે પામોલીન તેલના ભાવ પણ વધ્યા, પામોલીન તેલનો ભાવ ડબ્બે 2 હજાર થયો, હવે કપાસિયા અને સિંગતેલના ભાવ સમકક્ષ

Gujarat/રાજકોટમાં આજે 6 વોર્ડમાં પાણી કાપ, ટેક્નિકલ કારણોસર મનપા દ્વારા ઝીંકાશે પાણી કાપ, વોર્ડ નં.2,3,4,5,7 અને 14માં નહીં મળે પાણી , પાણીની પાઇપલાઇન બદલવાની હોવાથી પાણીકાપ

Gujarat/વડોદરા હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા 87 વર્ષની વયે વડોદરામાં લીધાં અંતિમ શ્વાસ, ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર, દેશ વિદેશનાં કરોડો હરિભક્તોમાં શોકની લાગણી, સ્વામીજીનાં દેહને અંતિમ દર્શનાર્થે હરિધામ સોખડા રખાશે, યોગી ડિવાઇન સોસાયટીનાં સંસ્થાપક હતાં હરિપ્રસાદ સ્વામી

Gujarat/સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુજ્ય હરિપ્રસાદ સ્વામીનું નિધન, 87 વર્ષની વયે સ્વામીજીએ વડોદરામાં લીધાં અંતિમ શ્વાસ, ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર, દેશ વિદેશનાં કરોડો હરિભક્તોમાં શોકની લાગણી, સ્વામીજીનાં દેહને અંતિમ દર્શનાર્થે હરિધામ સોખડા રખાશે, યોગી ડિવાઇન સોસાયટીનાં સંસ્થાપક હતાં હરિપ્રસાદ સ્વામી

Gujarat/અમદાવાદ શહેરમાં છવાયો વરસાદી માહોલ, વરસાદી માહોલને પગલે રોગચાળો વકર્યો , મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો , મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોનો ઉપદ્ર્વ , મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર AMC દ્વારા રૂ.10 હજારનો દંડ, સરસપુર અને દરિયાપુર મેટ્રો કન્ટ્રક્શન સાઇટ

Gujarat/અમદાવાદમાં નારોલ મોની હોટલ પાસે ફાયરિંગ, મૂર્તિ બનાવનાર વેપારી પર કરાયું ફાયરિંગ, અજાણ્યા નંબરથી 5 લાખ રૂપિયાની કરી હતી માગ , 4 દિવસ અગાઉ વેપારીને આવ્યો હતો ફોનકોલ ,, વેપારીને અજાણ્યા નંબર પરથી આવ્યા હતો ફોન , નારોલ પોલીસે પહોંચી તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy