India/દેશમાં 24 કલાકમાં 30,811 નવા કેસ, ઓછા ટેસ્ટને કારણે કેસમાં નોંધપાત્ર ઘટાડો, 24 કલાકમાં માત્ર 11.70 લાખ જ ટેસ્ટ, રિકવરી સુધારા સાથે 42 હજારથી વધુ, કેરળમાં નવા કેસ ઘટીને 11,586, દેશમાં કુલ વેક્સિનેશન ડોઝ 44 કરોડ
Gujarat/દેશના બે રાજ્યો વચ્ચે સરહદ વિવાદ વકર્યો , આસામ-મિઝોરમ બોર્ડર ફાયરીંગ બાદ તણાવ , હિંસક સંઘર્ષણમાં આસામના 6 જવાન શહીદ , બંને રાજયોના નાગરિકો-પોલીસ વચ્ચે ઘર્ષણ , બંને રાજ્યોના મુખ્યમંત્રીના એકબીજા પર આરોપ , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તક્ષેપની માગ
National/ઉત્તરાખંડમાં કરફ્યૂનો સમય લંબાવાયો , 3 ઓગસ્ટ સુધી કરફ્યૂનો સમય લંબાવાયો , સ્પા સલૂન ખોલવા સરકાર દ્વારા નિર્ણય , સરકારી કચેરીઓમાં 100 ટકા સ્ટાફની ક્ષમતા ખોલાશે , ટ્રેનિંગ ઇન્સ્ટીટયૂટ ખોલવા પણ લેવાયો નિર્ણય
National/ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા નાદાર જાહેર , લંડન હાઈકોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો , લોનની વસૂલાત માટે નાદાર જાહેર કરવાની કરી હતી માંગ , ભારતીય બેંકો માલ્યાની સંપત્તિ પર કબ્જો કરી શકશે , માલ્યાના વકીલ નિર્ણયને પડકારતી અરજી કરશે દાખલ
National/JEE એડવાન્સ પરીક્ષા 3 ઓક્ટોબરે લેવાશે , કોરોના ગાઈડ લાઇન મુજબ લેવાશે પરીક્ષા , કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી જાણકારી , IITમાં પ્રવેશ માટે લેવાય છે JEE એડવાન્સ પરીક્ષા
Gujarat/કચ્છના કંડલા બંદરને મળી વધુ એક સિદ્ધિ , કંડલા સેઝ (કાસેઝ) બન્યું પ્રથમ ગ્રીન સેઝ , ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા અપાયું રેટિંગ , પર્યાવરણ જતન માટે કાસેઝ દ્વારા પગલાંની લેવાઈ નોંધ , કાસેઝ ગ્રીન સિટીઝ પ્લેટીનમ રેટીંગ મેળવનાર પ્રથમ શહેર
Gujarat/અમદાવાદ શહેરમાં છવાયો વરસાદી માહોલ , વરસાદી માહોલને પગલે રોગચાળો વકર્યો , મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો , મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોનો ઉપદ્ર્વ , મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર AMCએ 10-10 હજારનો દંડ ફટકાર્યો , સરસપુર અને દરિયાપુર મેટ્રો કન્ટ્રક્શન સાઇટ
Gujarat/અમદાવાદ શહેરમાં 10 PIની આંતરિક બદલી , શહેર પોલીસ કમિશનરે આપ્યા બદલી આદેશ , વસ્ત્રાપુર PI આર.એમ.સરોદેની સાયબર ક્રાઇમમાં બદલી , કારંજ PI તડવીની દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બદલી , દરિયાપુરના નવા PI આર.જે ચૌધરીની નિયુક્તિ , શહેરકોટડા PI રાજપૂતની એલિસબ્રિજમાં બદલી , ઈસનપુર સેકેન્ડ PI સાંખલાની શહેરકોટડામાં બદલી , SOG PI કે.જે ઝાલાની વાસણામાં બદલી , ગોમતીપુર PI સી.બી ટંડેલની ક્રાઇમબ્રાન્ચમાં બદલી , કન્ટ્રોલરૂમ PI જે.કે રાઠોડની ગોમતીપુરમાં બદલી
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 31 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,245 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 49 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,356 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 312
Gujarat/વડોદરામાં સ્વીટી પટેલ હત્યા કેસ, PI અજય દેસાઈ 11 દિવસના રિમાંડ પર, કરજણ કોર્ટે આરોપીઓના રિમાંડની આપી મંજૂરી, સરકારી વકીલે 14 દિવસના રિમાંડ માંગ્યા હતા