Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/GPSCની ઓગસ્ટ-સપ્ટેમ્બરની પરીક્ષાઓ મોકૂફ , 6 કેટેગરીની પરીક્ષાઓ વહિવટી કારણોસર મોકૂફ , ગુજરાત જાહેર સેવા આયોગે પરિપત્ર કર્યો જાહેર , પ્રાધ્યપક ઇમરજન્સી મેડિસિન વર્ગ-1ની પરીક્ષા , સહપ્રાધ્યાપક ઇમરજન્સી મેડિસિન વર્ગ-1ની પરીક્ષા , પ્રાધ્યાપક ટીબી એન્ડ ચેસ્ટ વર્ગ-1ની પરીક્ષા , મદદનીશ પ્રાધ્યાપક, નેફ્રોલોજી વર્ગ-1ની પરીક્ષા , સહપ્રાધ્યાપક ફેમિલી મેડિસિન વર્ગ-1ની પરીક્ષા , મદદનીશ પ્રા. ટીબી એન્ડ રિસર્ચ વર્ગ-1ની પરીક્ષા

Gujarat/સુરતમાં 2003 બોમ્બ કાંડમાં તમામ આરોપીઓ નિર્દોષ, સુરત એડિ. સેશન્સ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા, કુલ 7 આરોપીમાં એક આરોપીની મૃત્યુ થયું હતું, એડિ. સેશન્સ કોર્ટે 6 આરોપીને નિર્દોષ જાહેર કર્યા, ધોડદોડ રોડ પર મકાનમાંથી બોમ્બની સામગ્રી મળી આવી હતી

Gujarat/અમદાવાદના વસ્ત્રાપુરમાં 2 કરોડની લૂંટ, વસ્ત્રાપુર તળાવ નજીકની ઘટના, આંગડિયા પેઢીના કર્મી પાસેથી લૂંટનો પ્રયાસ, આંખમાં મરચુ નાંખી કર્મી પાસેથી લૂંટનો પ્રયાસ, આરોપી ભાગી રહ્યો હતો ત્યારે પોલીસે પકડ્યો, આરોપીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લવાયો

National/કોરોનાની ત્રીજી લહેર મુદ્દે મોટા સમાચાર, OTMRIનાં વૈજ્ઞાનિક રાગેશ શાહ સાથે ખાસ વાતચીત, આવનાર 10 દિવસમાં જ જોવા મળશે અસર, ત્રીજી લહેરથી બચવા માસ્ક અને રસીકરણ જરૂરી, અગાઉ સંક્રમિત થયેલા લોકોએ નિશ્ચિત થવું નહિ, કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું

National/કર્ણાટકનાં CM પદેથી યેદિયુરપ્પાનું રાજીનામું, બી.એસ.યેદિયુરપ્પાએ રાજીનામાનું કર્યુ એલાન, બે વર્ષ પૂર્ણ થવા પર રાજીનામું, લંચ બાદ ગવર્નરને સોંપશે રાજીનામુ, કર્ણાટકમાં હવે નવા CM મુદ્દે અટકળો શરૂ

Gujarat/રાજકોટ સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગમાં પાણી ભરાયા, OPD બિલ્ડીંગના બેઝમેટમાં ભરાયા પાણી, પાણી ભરતા નીચે જવાના રસ્તો કર્યો બંધ, બેઝમેટમાં વધુ પાણી ભરાય તો શોર્ટસર્કિટ થવાની સંભાવના , પાણી ભરાતા મચ્છર જન્ય રોગ ફેલવાનો ભય,

Gujarat/મહીસાગર ભાદર નદીમાં આવ્યા નવા નીર, ભાદર નદી ઉપર આવેલ ચેકડેમો થયા ઓવરફ્લો, ભાદર પર આવેલ 10 થી વધુ ચેકડેમો ઓવરફ્લો, રાજસ્થાનમાં વરસાદને પગલે ભાદર નદીના પાણીમાં વધારો, રાજસ્થાનથી ગુજરાતમાં આવે છે ભાદર નદી, ભાદર ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ

Gujarat/મોરબી જિલ્લામાં મેઘમહેર યથાવત, મોરબીમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ, ટંકારામાં પણ 3 ઇંચ વરસાદ પડયો, વાંકાનેરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, માળીયામિયાણામાં સરેરાશ 1 ઇંચ વરસાદ

Gujarat/રાજ્યના 56 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ, જામનગર જિલ્લા 1 સ્ટેટ હાઇ-વે બંધ, વલસાડ જિલ્લામાં પણ 1 અન્ય માર્ગ બંધ, વલસાડ જિલ્લાનાં 29 પંચાયતનાં રસ્તા બંધ, વડોદરાનાં 1,છોટાઉદેપુર 2,દાહોદનો 1 રસ્તો બંધ, સુરત જિલ્લામાં પણ પંચાયતના 4 રસ્તા બંધ, તાપી જિલ્લામાં પંચાયતના 6 રસ્તા બંધ, ડાંગ જિલ્લામાં પંચાયતના 9 રસ્તા બંધ, રાજકોટ-જૂનાગઢમાં પંચાયતના 1-1 રસ્તા બંધ, ભારે વરસાદથી રસ્તા બંધ થતાં વાહનવ્યવહાર સ્થગિત

Gujarat/જામનગરવાસીઓ માટે સારા સમાચાર, સારા વરસાદને પગલે નવા નીરની આવક, ઉંડ-1 ડેમમાં આઠ ફુટ નવું પાણી આવ્યું, જિલ્લાનાં પાંચ ડેમ થયાં ઓવરફ્લો, શહેરને પીવાનું પાણી પુરુ પાડે છે ઉંડ-1 ડેમ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy