Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટના ધોરાજી તાલુકામાં સર્વત્ર મેઘમહેર, ધોરાજી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, ધોરાજીના મોટીમારડમાં પડ્યો 10 ઈંચ વરસાદ, મોટી મારડના આજુબાજુ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ, મોટીમારડના તમામ તળાવ છલકાયા, મોટી મારડના નીચાણ વાળા વિસ્તારમા ભરાયા પાણી

Gujarat/સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમમાં નવા નીર, ઉપરવાસ માંથી 46504 ક્યુસેક પાણીની આવક, નર્મદા ડેમની હાલની સપાટી 115.86 મીટર, 8 કલાકમાં 86 સેમીનો વધારો, ડેમમાં 4363 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો

Gujarat/છોટાઉદેપુર જોજવા આડ ડેમ છલકાયો, ઓરસંગ નદીમાં પાણી આવતા ડેમ છલકાયો, ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે નદી ઘોડાપુર, છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં વરસાદી માહોલ, આડ બંધ ઓવરફલો થતા સર્જાયાં અલ્હાદક દ્રશ્યો ડેમ ઓવરફલો થતા લોકો જોવા માટે પહોંચ્યા

Gujarat/વલસાડમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ, વલસાડના ધરમપુર માં નોંધાયો એક ઇંચ વરસાદ, અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ, વલસાડ શહેર તેમજ વાપીમાં વરસાદ , ખેડૂતોમાં ખુશીનો માહોલ

Gujarat/જામનગર કાલાવડનો બાલંભડી ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, લોકોને ડેમ નજીક અવર જવર ન કરવા સૂચના

Gujarat/અમદાવાદનાં વિવિધ ભાગોમાં હળવો વરસાદ, પૂર્વથી માંડી પશ્ચિમનાં ભાગોમાં વરસાદ , ગઇકાલે રાત્રે પડયા હતા વરસાદી ઝાપટા, આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે , હવામાન વિભાગ દ્વારા કરાઇ છે આગાહી , મંતવ્ય ન્યૂઝ પર વરસાદનું મહાકવરેજ

Gujarat/જામજોધપુરના નારમાણા ગામે 2 કલાકમાં 10 ઇંચ, જામજોધપુરનો સોગઠી ડેમ ઓવરફ્લો, કાલાવડ પંથકના છતરમાં ઘોડાપુર, વાહનો કોઝવેમાં તણાયા

National/ભારત- શ્રીલંકા પ્રથમ T20 મેચ,પ્રથમ T20 મેચમાં ભારતનો શાનદાર વિજય,38 રને ભારતનો શાનદાર વિજય,કેપ્ટન શિખર ધવને બનાવ્યા 46 રન,ભુવનેશ્વર કુમારે 4 વિકેટ લીધી

National/દેશમાં 24 કલાકમાં 38 હજાર કેસ,નવા કેસ કરતાં રિકવરી ફરી ઓછી,દેશમાં વધુ 34 હજાર કોરોના મુક્ત,24 કલાકમાં 17.70 લાખ ટેસ્ટ,કેરળમાં 24 કલાકમાં 17,466 કેસ,દેશમાં કુલ વેક્સિનેશન ડોઝ 43.68

Gujarat/બનાસકાંઠા સુઈગામ PSI હિતેશ વાઢેર સસ્પેન્ડ,ગોલપનેસડામાં પરિવાર પર હુમલા બાદ ફરિયાદ ન લેતા કાર્યવાહી,અનુસૂચિત જાતિના પીડિતની ફરીયાદ ન લેતા કાર્યવાહી,ફરજમાં બેદરકારી રાખવા બદલ જિ.પો.અધિક્ષકની કાર્યવાહી,સુઈગામ PSIને સસ્પેન્ડનો જિ.પોલીસ અધિક્ષકે કર્યો હુકમ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy