National/IPL 2021ની બાકી મેચ માટેનું શિડ્યુલ જાહેર,કોરોનાના કારણે અધવચ્ચેથી મુલત્વી રાખી હતી,દુબઈ,અબુધાબી અને શારજહાંમાં રમાશે મેચ,14મી સીઝનની બાકીની 31 મેચ રમાશે,19 સપ્ટેમ્બરના રોજ પ્રથમ મેચ રમાશે,ચેન્નાઇ-મુંબઇ વચ્ચે પ્રથમ મેચ રમાશે,ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ દુબઇમાં રમાશે,15 ઓક્ટો.ના રોજ ફાઇનલ મેચ દુબઇમાં રમાશે
Gujarat/જામજોધપુર તાલુકો જળબંબાકાર,નરમાણા ગામે 2 કલાકમાં 10 ઇંચ વરસાદ,જામજોધપુરનો સોગઠી ડેમ ઓવરફ્લો,કાલાવડ પંથકના છતરમાં ઘોડાપુર,કેટલાંક વાહનો કોઝવેમાં તણાયા
Gujarat/રાજકોટ ઉપલેટાના મોજ ડેમમાં નીરની આવક,જીવાદોરી સમાન મોજ ડેમમાં અઢી ફૂટ નીરની આવક,મોજ ડેમમાં 77 MCFT પાણીની આવક,મોજ ડેમની કુલ સપાટી 44 ફૂટ છે,મોજ ડેમની સપાટી 27.5 ફૂટે પહોંચી,ઉપલેટા, ભાયાવદર, 12 જેટલા ગામોને પાણી પુરૂ પાડે
Gujarat/વલસાડના વાપી બજારમાં મારામારીની ઘટના,મહિલા ગ્રાહક સાથે તકરાર થતા થઈ હતી બબાલ,મહિલાના પરિવારે દુકાન પહોંચી મચાવી ધમાલ,સમગ્ર મામલો વાપી પોલીસ પહોંચ્યો,બન્ને પક્ષે ફરિયાદ લખાવાની કાર્યવાહી,બબાલના સીસીટીવી પણ આવ્યા સામે
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 30 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 42 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીના મોત નહીં,રાજ્યમાં એક્ટિવ કેસ 330 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,24,214
Gujarat/સવારે 6 થી 8 સુધી 67 તાલુકામાં વરસાદ, વલસાડનાં કપરાડામાં 2 ઇંચ વરસાદ, ગીર સોમનાથનાં વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ, અરવલ્લીનાં બાયડમાં પણ 1.5 ઇંચ વરસાદ, અન્ય 64 તાલુકાઓમાં 1 ઇંચ સુધી વરસાદ
International/ઓલિમ્પિકમાં આજે અમદાવાદી મેદાને, અમદાવાદી માના પટેલ રવિવારે એક્શનમાં, રવિવારે માના પટેલનો સ્વિમિંગમાં મુકાબલો, વુમન્સ 100 મીટર બેકસ્ટ્રોકમાં ઉતરશે માના, ફાઈનલ રાઉન્ડમાં ક્વોલિફિકેશન નથી આસાન, અસાધારણ પ્રદર્શન કરવું પડશે માનાએ , બપોરે સાડા ત્રણ વાગ્યે છે માનાનો મુકાબલો
Gujarat/આજે PM મોદી કરશે ‘મનકી બાત’, મનકી બાત કાર્યક્રમનું 79મું સંસ્કરણ રજૂ કરાશે, સવારે 11 વાગે રેડિયોનાં માધ્યમથી કાર્યક્રમ, PM મોદી દેશવાસીઓને કરશે સંબોધન
KERAL/કેરળમાં વીકેન્ડ લોકડાઉન બેઅસર, 24 કલાકમાં કેરળમાં 18,531 કેસ, દેશમાં 24 કલાકમાં 40 હજાર+ કેસ, 24 કલાકમાં 41 હજાર કોરોના મુક્ત, દેશમાં 24 કલાકમાં 16.31 લાખ ટેસ્ટ, દેશના 45 ટકા કેસ એકલા કેરળમાં જ, કુલ વેક્સિનેશનના ડોઝ 43 કરોડ પાર