KERAL/
કેરળમાં વીકેન્ડ લોકડાઉન બેઅસર, 24 કલાકમાં કેરળમાં 18,531 કેસ, દેશમાં 24 કલાકમાં 40 હજાર+ કેસ, 24 કલાકમાં 41 હજાર કોરોના મુક્ત, દેશમાં 24 કલાકમાં 16.31 લાખ ટેસ્ટ, દેશના 45 ટકા કેસ એકલા કેરળમાં જ, કુલ વેક્સિનેશનના ડોઝ 43 કરોડ પાર
