Gujarat/
રાજ્યમાં વેપારીઓ આજે રસી લઇ શકશે, રવિવાર છતાં રસીકરણકેન્દ્રો ખુલ્લા રહેશે, રાજ્યના 1800 રસીકરણ કેન્દ્રો પરથી અપાશે રસી, રસી લેવાની અંતિમ તારીખ 31 જુલાઇ, વેપારી ખાનગીએકમ કર્મચારીઓ રસી લઇ શકશે
