Gujarat/ ડો.નીમાબેન આચાર્ય બન્યાં વિધાનસભા અધ્યક્ષ, વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબેન, નીમાબેન આચાર્યની બિનહરીફ વરણી, કચ્છનાં ધારાસભ્ય છે ડો.નીમાબેન આચાર્ય, વિપક્ષે ફોર્મ ના ભરતાં થઇ બિનહરીફ પસંદગી, વિધાનસભા સચિવ ડી.એમ.પટેલ રહ્યાં ઉપસ્થિત

Breaking News