Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં વેપારીઓ આજે રસી લઇ શકશે, રવિવાર છતાં રસીકરણકેન્દ્રો ખુલ્લા રહેશે, રાજ્યના 1800 રસીકરણ કેન્દ્રો પરથી અપાશે રસી, રસી લેવાની અંતિમ તારીખ 31 જુલાઇ, વેપારી ખાનગીએકમ કર્મચારીઓ રસી લઇ શકશે

National/કેરળમાં વીકેન્ડ લોકડાઉન બેઅસર , 24 કલાકમાં કેરળમાં 18,531 કેસ , દેશમાં 24 કલાકમાં 40 હજાર+ કેસ , 24 કલાકમાં 41 હજાર કોરોના મુક્ત , દેશમાં 24 કલાકમાં 16.31 લાખ ટેસ્ટ , દેશના 45 ટકા કેસ એકલા કેરળમાં જ , કુલ વેક્સિનેશનના ડોઝ 43 કરોડ પાર

Gujarat/દિલ્હીમાં લોકડાઉન નિયંત્રણોમાં મળી રાહત , 26 જુલાઈથી 100 ટકા ક્ષમતા સાથે દોડશે મેટ્રો , 50 ટકા ક્ષમતા સાથે સિનેમા હોલ ખોલવાની મંજૂરી , 100 લોકો લગ્ન અને અંતિમ યાત્રામાં ભાગ લઈ શકશે , સ્કૂલ-કોલેજ, શિક્ષણ સંસ્થા, કોચિંગ ક્લાસ બંધ રહેશે

Gujarat/સ્વીટી પટેલ હત્યા કેસમાં મોટો ખુલાસો, કરજણ કોંગ્રેસના અગ્રણી કિરીટસિંહ જાડેજાની સંડોવણી, કિરીટસિંહ અને પીઆઇ અજય દેસાઇની અટકાયત, ગત પેટાચૂંટણીમાં કિરીટસિંહ જાડેજાની થઇ હતી હાર, કરજણ ઓનેસ્ટના માલિક છે કિરીટસિંહ

Tokyo Olympics/ઓલિમ્પિકમાં રવિવારે અમદાવાદી મેદાને, અમદાવાદી માના પટેલ રવિવારે એક્શનમાં, રવિવારે માના પટેલનો સ્વિમિંગમાં મુકાબલો, વુમન્સ 100 મીટર બેકસ્ટ્રોકમાં ઉતરશે માના, ફાઈનલ રાઉન્ડમાં ક્વોલિફિકેશન નથી આસાન, અસાધારણ પ્રદર્શન કરવું પડશે માનાએ, બપોરે સાડા ત્રણ વાગ્યે છે માનાનો મુકાબલો

Gujarat/વડોદરા SOG PIની પત્ની ગુમ થવાનો મામલો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો થયો ખુલાસો, અજય દેસાઈ હત્યા કેસમાં આરોપી, ક્રાઇમ બ્રાન્ચે નોંધી ફરિયાદ, પીઆઇની કરવામાં આવશે ધરપકડ, સ્વીટી પટેલનો મૃતદેહની શોધખોળ

Gujarat/ગુજરાતના પોલીસ વિભાગમાં ભરતી, એકસાથે 60 નવા PI ની કરાઈ ભરતી, 42 પોલીસ ઇન્સપેક્ટરની સીધી ભરતી, ગૃહ વિભાગ પોલીસ રિવોર્ડ પોલિસીમાં કરાશે ફેરફાર, અલાયદી રિવોર્ડ પોલિસીને નાર્કોટિક્સ માટે અમલમાં મૂકાશે

Gujarat/ગેંગસ્ટર રવિ પૂજારીની પૂછપરછનો મામલો, ક્રાઈમબ્રાંચમાં વીડિયો ગ્રાફી સાથે લેવાઇ રહ્યું સ્ટેટમેન્ટ, રવિ પૂજારીએ બોરસદ સહિત ગુનાની કરી કબુલાત, મને જમીન બેસાડી કરાઈ રહી છે પૂછપરછ: રવિ પૂજારી, નેતા, અભિનેતાને ધમકી આપનારની નામાવલી બહાર આવી, પોલીસના ફોન ટ્રેસિંગથી રવિ પૂજારી નામ બદલતો હતો, ધમકી આપવા ડમી નંબરનો ઉપયોગ કરતો હતો, 27 જુલાઈએ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાશે, રવિ પૂજારીને એફએસએલ કચેરીએ લઈ જવાશે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેસની કરાઈ રહી છે તપાસ

Gujarat/પંચમહાલના ગોધરામાં કપ્પા વેરિયન્ટની એન્ટ્રી, ગોધરાના એક વ્યક્તિમાં કપ્પા વાયરસના લક્ષણો, અસરગ્રસ્તનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત, આરોગ્ય વિભાગની બે ટીમ દ્વારા પઢિયાર ગામમાં સર્વે, અસરગ્રસ્તના સંપર્કમાં આવેલ 36 વ્યક્તિના સેમ્પલ લેવાયા

Gujarat/સુરતમાં ધીરુ ગજેરા ભાજપમાં જોડાયા, ભાજપ કાર્યાલય ખાતે જોડાયા ભાજપમાં, સીઆર પાટીલે ભગવો ખેસ પહેરાવી આવકાર્યા, પાટીદાર નેતા ધીરુ ગજેરા જોડાયા ભાજપમાં, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાજરીમાં જોડાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy