National/આવતીકાલે PM મોદી કરશે ‘મનકી બાત’, મનકી બાત કાર્યક્રમનું 79મું સંસ્કરણ રજૂ કરાશે, સવારે 11 વાગે રેડિયોનાં માધ્યમથી કાર્યક્રમ, PM મોદી દેશવાસીઓને કરશે સંબોધન
Gujarat/ભાજપ સિનિયર નેતા વજુભાઇ વાળાનું નિવેદન, લીંબડી પાસે ભવાની મંદિર બનાવવા ચર્ચા થઈ, ‘હું ભાજપનો કાર્યકર્તા છું’ , પાર્ટી જે કામ સોંપશે તે કરીશ, મિશન 182 પૂર્ણ કરવા મહેનત કરીશું
International/ઓલિમ્પિકમાં ભારતનું ખાતુ ખૂલ્યું, સિલ્વર મેડલથી ખૂલ્યું ભારતનું ખાતુ, વેઇટલિફ્ટિંગમાં ભારતને પહેલો મેડલ, ભારતની મીરાબાઈ ચાનુએ જીત્યો મેડલ, 21 વર્ષ બાદ ભારતને વેઇટલિફ્ટીંગમાં મેડલ, છેલ્લે કર્ણમ મલ્લેશ્વરીએ જીત્યો હતો મેડલ, કર્ણમ મલ્લેશ્વરીએ 2000માં જીત્યો હતો બ્રોન્ઝ
Gujarat/વજુભાઇ વાળા હવે સમાજસેવામાં સક્રિય ભૂમિકા ભજવશે, રાજકોટમાં વજુભાઇ વાળાનાં ઘરે મળી મહત્વની બેઠક, પૂર્વમંત્રી જશાભાઇ બારડ સહિત અગ્રણી રહ્યાં હાજર, કારડીયા રાજપૂત સમાજનું ભવાની મંદિર બનાવાશે, સુરેન્દ્રનગર પાસે ભવ્યાતિભવ્ય મંદિરનું આયોજન, 2022ની ચૂંટણી પૂર્વે સમાજને એકમંચ લાવવા પ્રયાસ, કર્ણાટક રાજ્યપાલે નિવૃત્તિ પછી રાજકોટમાં સક્રિય ભૂમિકા
International/ટોકિયો ઓલિમ્પિકનો બીજો દિવસ, હોકીનાં ઓપનિંગ મેચમાં ભારતની જીત, ભારતે ન્યૂઝીલેન્ડને 3-2થી આપી મ્હાત, હોકીમાં ટીમ ઇન્ડિયાની શાનદાર શરૂઆત, ભારતની જીતનાં હીરો રહ્યાં હરમનપ્રીત
Gujarat/રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 25.92 ટકા, કચ્છઝોનમાં સરેરાશ વરસાદ 28.35 ટકા, મધ્ય-પૂર્વ ઝોનનો સરેરાશ વરસાદ 22.05 ટકા, સૌરાષ્ટ્ર ઝોનનો સરેરાશ વરસાદ 24.07 ટકા, દક્ષિણઝોનનો સરેરાશ વરસાદ 31.92 ટકા, રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ઝોનમાં થયો
Gujarat/સુરતના સાકી ગામેથી કરોડો રૂ.નો ગાંજો ઝડપાયો, એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યો મોટો જથ્થો, 1142 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, પોલીસે ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા, પોલીસે 1 કરોડથી વધુનો ગાંજો ઝડપ્યો
Gujarat/થરાદ- સાંચોર હાઈવે પરથી મેકેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, શખ્સના ખીસ્સામાંથી 20 ગ્રામ ડ્રગ્સ ઝડપાયુ, 2 લાખ 25 હજારનો મુદ્દામાલ જપ્ત, SOG પોલીસે તપાસ હાથ ધરી
International/ટોકિયો ઓલિમ્પિકનો આજે બીજો દિવસ, તીરંદાજીમાં દીપિકા-પ્રવિણની જોડી જીતી, કવાર્ટર ફાઇનલમાં મેળવ્યું સ્થાન, એલિમિનેટેડ રાઉન્ડ જીત્યું ભારત, ભારત માટે આજનો દિવસ મહત્વપૂર્ણ, તીરંદાજી,નિશાનેબાજી,બેડમિન્ટનનો મુકાબલો, જૂડો,રોઇંગ,ટેબલટેનિસ,વેઇટ લિફ્ટિંગનો મુકાબલો,
Maharastra/મહારાષ્ટ્રમાં મેઘમહેર બન્યો મેઘકહેર, મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન, વિવિધ ઘટનાઓમાં 129 લોકોનાં મોત, જમીન ધસી પડવા મામલે થયાં મોત , હવામાન વિભાગ દ્વારા રેડએલર્ટ જાહેર, NDRFની ટીમ દ્વારા કરાઇ બચાવ કામગીરી