Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાતમાં ત્રણ કોરોના વાઇરસ સક્રિય, ડેલ્ટા ડેલ્ટાપ્લસ અને હવે કપ્પા વાઇરસની એન્ટ્રી, રાજ્યમાં કપ્પા વાયરસના ત્રણ કેસ જોવા મળ્યા, પૂના મોકલાવાયેલાં 8 સેમ્પલમાં 2માં કપ્પાવાઇરસ, તલોદ મહેસાણા અને ગોધરામાં કપ્પાવાઇરસના દર્દી, કપ્પાવેરિયન્ટ વાઇરસ ઘાતક હોવાનો નિષ્ણાતનો મત, સંક્રમણ પણ ઝડપથી ફેલાતા નવા વેરિયન્ટ સર્જાય છે, ગુજરાત સાવધાન ચેતતા રહો ખતરો હજી ટળ્યો નથી

Gujarat/અમદાવાદના બારેજામાં ગેસ સિલિન્ડર લીકેજ મામલો, મૃતકોના પરિવારને 4 લાખની સહાય, MP સરકારે 4 લાખની સહાયની કરી જાહેર , ઘાયલોને 2 લાખની સહાય કરી જાહેર, બારેજામાં ગેસ લીકેજ થતાં 7 લોકોના થયા હતા મોત, મંગળવારે ગેસ લીકેજની બની હતી ઘટના, તમામ 7 મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી , એક જ રૂમમાં પરિવારના તમામ સભ્યોનાં મોત , ગેસ લીકેજ બાદ આગ લાગી હતી

Gujarat/ભાવનગર-ઘોઘા રો-રો ફેરી સર્વિસ બંધ, 15 દિવસ રો-રો ફેરી સર્વિસ બંધ રખાશે, આજથી રો-રો ફેરી સર્વિસ બંધ રહેશે, વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલી થયો હતો પ્રારંભ, હવે 10 ઓગસ્ટ આસપાસ રો-રો ફેરી સર્વિસ શરૂ થશે

Gujarat/ધો.10ના વિદ્યાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ મળશે , સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને ઓરિજિનિલ માર્કશીટ મળશે , ધો.10 ના 8.60 લાખ વિદ્યાર્થીઓને અપાયું માસ પ્રમોશન , માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને માર્કશીટ અપાશે

Gujarat/આજે ધીરુ ગજેરા ભાજપમાં જોડાશે , સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે જોડાશે ભાજપમાં , સીઆર પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં, સાંજે 5 કલાકે ભાજપનો ભગવો ધારણ કરશે , કોંગ્રેસ છોડ્યા બાદ ધીરુ ગજેરા હતા નિષ્ક્રિય , ધીરુ ગજેરા સમર્થકો સાથે જોડાશે ભાજપમાં

India/કેરળમાં ફરી 24 કલાકમાં 17,518 કેસ, દેશમાં નવા કેસ 39 હજારને પાર, છેલ્લાં 24 કલાકમાં દેશમાં 39,123 કેસ, છેલ્લાં 24 કલાકમાં દેશમાં રિકવરી ઘટી, 24 કલાકમાં 33 હજાર નાગરિકો રિકવર, એક્ટિવ કેસ ફરી વધીને 4 લાખને પાર, દેશમાં 24 કલાકમાં 20.27 લાખ ટેસ્ટ

International/ઓલિમ્પિકમાં આજે મહત્વનો દિવસ, ભારતના ચાર શૂટર આજે મેડલ હંટમાં, બે મહિલા શૂટરના વહેલી સવારે મેચ, બપોર સુધીમાં તમામ મેચ થઈ જશે, બપોર સુધીમાં ભારતનું ખાતુ ખૂલી શકે, શૂટર સૌરભ ચૌધરી પાસે સૌથી વધુ આશા, વેઇટલિફ્ટીંગમાં પણ મેડલની આશા, ભારતની મીરાબાઈ ચાનુ ઉતરશે મેદાને, તિરંદાજીમાં ભારતની મિક્સ્ડ ટીમ મેદાને

Gujarat/કેરળમાં ફરી 24 કલાકમાં 17,518 કેસ , દેશમાં નવા કેસ 39 હજારને પાર , છેલ્લાં 24 કલાકમાં દેશમાં 39,123 કેસ , છેલ્લાં 24 કલાકમાં દેશમાં રિકવરી ઘટી , 24 કલાકમાં 33 હજાર નાગરિકો રિકવર , એક્ટિવ કેસ ફરી વધીને 4 લાખને પાર , દેશમાં 24 કલાકમાં 20.27 લાખ ટેસ્ટ

Gujarat/અમદાવાદના બારેજામાં ગેસ સિલિન્ડર લીકેજ મામલો , બારેજામાં ગેસ લીકેજ થતાં 7 લોકોના મોત , મંગળવારે ગેસ લીકેજની બની હતી ઘટના , ગઈકાલે 3 અને આજે 4 લોકોના મોત થયા , તમામ 7 મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી , ગેસ લીકેજ બાદ આગ લાગી હતી , હજુ 3 લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

Gujarat/દેશમાં અર્થતંત્રને લઈ પૂર્વ PMએ આપ્યું નિવેદન , દેશના અર્થતંત્ર માટે વર્ષ 1991થી વધુ મુશ્કેલ સમય , જાણીતા અર્થશાસ્ત્રી પૂર્વ PM મનમોહનસિંહનું નિવેદન , કોરોનાને કારણે કરોડો લોકોની નોકરી જવાથી હું દુ:ખી , 1991ના ઐતિહાસિક બજેટના 30 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આપ્યું નિવેદન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy