Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/દેશમાં ડિસેમ્બર 2021 સુધી સૌને વેક્સિન નહીં , લોકસભામાં રસીકરણને લઈ સરકારની કબુલાત , 215 કરોડ નહીં 135 કરોડ ડોઝ ઉપલબ્ધ બની શકશે , અગાઉ સરકારે 215 ડોઝ ઉપલબ્ધનો દાવો કર્યો હતો , દેશમાં અત્યાર સુધી 42 કરોડ લોકોને અપાઈ છે રસી

Gujarat/અમદાવાદના બોડકદેવના ભાજપ કાઉન્સિલર વિવાદમાં , દીપ્તીબેન કોટિયાએ વેક્સિન સેન્ટરમાં કેક કાપી કરી ઉજવણી , દિનદયાળ ઉપાધ્યાય હોલ વેક્સિનેશન સેન્ટરમાં ઉજવણી , ચાલુ વેક્સિનેશન ડ્રાઇવ દરમિયાન કેક કાપી કરી ઉજવણી , ભાજપ કાર્યકર નામના કાર્યકરનો જન્મદિવસ ઉજવ્યો

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 36 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,145 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 61 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,223 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 345

Gujarat/આવતીકાલે ધીરુ ગજેરાની ભાજપમાં ઘરવાપસી….પાટીલની હાજરીમાં કરશે કેસરીયા…સમર્થકો પણ જોડાશે

Gujarat/પાટીદાર સમાજની ફરી એકવાર મળશે બેઠક, રવિવારે સોલા ઉમિયાધામમાં યોજાશે બેઠક, કડવા-લેઉવા પાટીદારોની વધુ એક બેઠક મળશે, ચૂંટણી નજીક આવતાં રાજ્યમાં બેઠકોનો દોર, નરેશ પટેલ,બાબુ જમના સહિતના અગ્રણી રહેશે હાજર, પાટીદાર સમાજના અગ્રણીઓ બેઠકમાં રહેશે હાજર

National/મુંબઈમાં રાજ કુંદ્રાના નિવાસસ્થાને દરોડા, પોર્નોગ્રાફી કેસમાં ક્રાઇમ બ્રાંચના દરોડા, શિલ્પા શેટ્ટીની પણ થઈ શકે પૂછપરછ, 27 જુલાઈ સુધી રાજ કુંદ્રા રિમાંડ પર

Gujarat/કોરોનાને લઈ સુઓમોટો પર HCનો ચુકાદો, કોરાનાની ત્રીજી લહેર માટે સરકાર તૈયાર રહે: HC, કોરોનાના નવા વેરિયંટથી બચવા લોક જાગૃતિ જરૂરી, ઝડપી વેક્સિનેશન પર સરકાર ધ્યાન રાખે: HC, હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફની ભરતી પર કરવા નિર્દેશ, દિવ્યાંગો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન વ્યવસ્થા કરવા આદેશ

National/મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી હાહાકાર, રાયગઢમાં ભૂસ્ખલનથી 44 લોકોના મોત, મુંબઈમાં ઇમારત પડવાથી 5 ના મોત

Gujarat/વધુ એક ગુજરાતી ખેલાડીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ, ભાવનગરના ચેતન સાકરીયાને મળ્યું અંતિમ 11 માં સ્થાન, શ્રીલંકા સામેની ત્રીજી વન ડે માં મેદાનમાં ઉતરશે ચેતન, આઈપીએલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ ચેતનને ટીમમાં સ્થાન, ગરીબ પરિવારના ચેતને ગુજરાતનું નામ રોશન કર્યુ

Gujarat/રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, 6 મહિનામાં પાયલટ ટ્રેનિંગ સ્કુલ બનશે, રાજકોટ એરપોર્ટ પર બનશે પાયલટ ટ્રેનિંગ સ્કુલ, ઇન્ફિનફલાય એવિએશન લિમિટેડનાં પાયલોટ આવ્યા, પાયલોટે રાજકોટની મુલાકાત લીધી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy