Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરા-કેવડિયા વચ્ચે દોડતી મેમુ ટ્રેનો રદ્દ, 28 જુલાઇ સુધી મેમુ ટ્રેનનાં રૂટ બંધ કરાયાં, ડભોઇ-કેવડિયા વચ્ચે ટ્રેક મેઇન્ટેનન્સની કામગીરી, વડોદરા-કેવડિયા વચ્ચે ચાલે છે મેમુનાં 4 રૂટ, લાંબા અંતરની ટ્રેનો કેવડિયા સુધી ચાલુ રહેશે

Gujarat/વડોદરા-કેવડિયા વચ્ચે દોડતી મેમુ ટ્રેનો રદ્દ, 28 જુલાઇ સુધી મેમુ ટ્રેનનાં રૂટ બંધ કરાયાં, ડભોઇ-કેવડિયા વચ્ચે ટ્રેક મેઇન્ટેનન્સની કામગીરી, વડોદરા-કેવડિયા વચ્ચે ચાલે છે મેમુનાં 4 રૂટ

National/CISCE ધો.10-12નું પરિણામ કાલે થશે જાહેર, આવતીકાલે બપોરે ત્રણ વાગે પરિણામ જાહેર કરાશે, ICSE અને ISCનું પરિણામ ઘોષિત કરાશે, વેબસાઇટનાં માધ્યમથી જોઇ શકાશે પરિણામ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કુલ સર્ટિ.એક્ઝામિનેશન

Gujarat/જાસુસીકાંડ મુદ્દે ગાંધીનગરમાં કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું, કોંગ્રેસ નેતાઓની કરાઇ અટકાયત, કોંગ્રેસના 8 નેતાઓને રાજયપાલને મળવાની મંજૂરી, નેતાઓ રાજયપાલને મળવા પહોંચ્યા, અન્ય કાર્યકર્તાઓની કરાઈ અટકાયત

Gujarat/વડોદરા SOG PI અજય દેસાઈની પત્નીના ગુમ થવાનો મામલો, PI અજય દેસાઈના ઘરમાંથી લોહીના સેમ્પલ મળ્યા, FSLની ટીમે ઘરમાંથી શંકાસ્પદ લોહીના સેમ્પલ મળ્યા, સેમ્પલને લઈને તપાસ શરૂ, FSL ના રિપોર્ટ બાદ થશે ખુલાસો, પીઆઇ અજય દેસાઈ પર પ્રબળ શંકા, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મળ્યા મહત્વના પુરાવા

Gujarat/રાજકોટ ડેરી દ્વારા પશુપાલકો માટે જાહેરાત, દૂધમાં પ્રતિકિલો ફેટમાં 10રૂ.નો ભાવ વધારો, 1 ઓગસ્ટથી દૂધમાં પ્રતિકિલો ફેટના 680 રૂ મળશે, વર્ષ 2020-21માં ડેરીને 9 કરોડ 61 લાખનો નફો થયો

Gujarat/નવસારી બે આરોપીઓના શંકાસ્પદ મોતનો મામલો, ચિખલી પોલીસ સ્ટેશનના PIની બદલી, PI એ.આર.વાળાની બદલી, ગઈકાલે 3 પોલીસ કર્મીઓને કરાયા હતા સસ્પેન્ડ

Gujarat/અમદાવાદ ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા શહેરમાં રેડ,બિનઅધિકૃત વીજ જોડાણ મુદ્દે રેડની મોટી કાર્યવાહી,પોલીસના કાફલા સાથે અલગ-અલગ ઓફિસરો ત્રાટકયા,200 પોલીસના કાફલા સાથે શહેરમાં પાડી રેડ,નારણપુરા ઝોન, અમરાઇવાડી ઝોનના અધિકારીની સંયુક્ત રેડ,ઇસનપુર ઝોનના અધિકારીઓ પણ સંયુક્ત રેડમાં જોડાયા,ગેરકાયદેસર વીજ જોડાણના અનેક કેસો સામે આવ્યા,પોલીસના ઉ.અધિકારીઓ સાથે ટોરેન્ટ પાવરની કાર્યવાહી

Ahmedabad/અમદાવાદ રવિ પુજારીની ક્રાઇમબ્રાન્ચમાં પુછપરછ, ક્રાઈમબ્રાન્ચની પુછપરછમા કરી કબુલાત , બોરસદના ગુનામાં સંડોવણી અંગે કરી કબુલાત , 25 લાખમાં સોપારી લઈ કરાવ્યુ હતુ ફાયરીંગ , સુરેશ અન્ના સાથેના સબંધો વધારવા સોંપ્યું હતુ કામ, મિત્રતા નીભાવવા માટે અન્નાને સોપાયુ હતુ કામ , ફાયરીંગ બાદ રવિ પુજારીએ કર્યો હતો ધમકી આપતો કોલ , આગામી સમયમાં કરાવી શકે છે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ, ક્રાઈમબ્રાન્ચ કરી શકે છે સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ

Gujarat/જામનગર એરફોર્સના કર્મચારીનો આપઘાત, ડિસટીવીના કેબલ વડે ગળાફાંસો ખાઈને આપઘાત, સીટી સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે , જી.જી.હોસ્પિ.ખાતે પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ, આપઘાતનું કારણ અકબંધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy