Mumbai/મુંબઇનાં શિવાજીનગરમાં બિલ્ડીંગ ધરાશાયી, ગોવંડી વિસ્તારમાં બિલ્ડીંગ પડતાં ત્રણનાં મોત, દુર્ઘટનામાં અન્ય સાત લોકો થયાં ઇજાગ્રસ્ત, સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઇ બચાવ કામગીરી
National/મુંબઇનાં શિવાજીનગરમાં બિલ્ડીંગ ધરાશાયી,ગોવંડી વિસ્તારમાં બિલ્ડીંગ પડતાં ત્રણનાં મોત,દુર્ઘટનામાં અન્ય સાત લોકો થયાં ઇજાગ્રસ્ત,સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઇ બચાવ કામગીરી
Maharastra/મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી, કોંકણ રેલ સેવા પ્રભાવિત થતાં 6 હજાર યાત્રી ફસાયા, PM મોદીએ મહારાષ્ટ્ર CM સાથે કરી વાતચીત, શક્ય તમામ મદદનું આપ્યું આશ્વાસન, વધુ બે NDRFની ટીમોને રત્નાગીરી જિલ્લામાં મોકલાઇ, રાયગઢ જિલ્લામાં પણ પ્રશાસન દ્વારા કામગીરી કરાઇ, ભારે વરસાદને પગલે નીચાણવાળા ભાગોમાં જળભરાવ, મહારાષ્ટ્રની 47 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી, રાયગઢમાં પૂરમાં 5 લોકોનાં કરૂણ મોત થયા, કોંકણમાં હજી 6 હજાર લોકો ફસાયેલા
Gujarat/સુરત ભાજપના કાર્યકર સામે પોસ્કોમાં ફરિયાદ, ભાજપકાર્યકર વિશાલ પાટીલ સામે ફરિયાદ, યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની નોંધાઇ હતી ફરિયાદ, યુવતી સાથેના ફોટો વાયરલ કરવા આપી હતી ધમકી, યુવતી પાસેથી બળજબરીથી રૂ.20હજાર પડાવ્યા, યુવતીની પોલીસફરિયાદના આધારે કાર્યવાહી,
Gujarat/જૂનાગઢ ગિરનાર રોપ-વે 3 દિવસ બાદ શરૂ, ભારે પવનના કારણે 3 દિવસથી રોપ-વે સેવા બંધ હતી, પવનની ગતિ ધીમી થતા ફરી રોપ-વે સેવા શરૂ કરાઈ
National/જમ્મુ કાશ્મીરનાં સોપોરમાં એન્કાઉન્ટર, અખનુર વિસ્તારમાં ડ્રોનને તોડી પડાયું, જમ્મુ કાશ્મીર પોલીસે ડ્રોનને તોડી પાડયું, સ્થળેથી IEDનો જથ્થો જપ્ત કરાયો,
Gujarat/આજે રાજ્યભરમાં ગુરૂપૂર્ણિમાનો ઉજવાશે તહેવાર, કોરોનાકાળમાં સાદગીપૂર્ણ રીતે થશે ઉજવણી, કોવિડ ગાઈડલાઇનનું કરવામાં આવશે પાલન, મંદિરોમાં શ્રદ્ધાળુઓ કરશે વ્યાસપાદુકાનું પુજન
Gujarat/આજથી ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી , રાજ્યમાં બારે મેઘ ખાંગાની કરી આગાહી , હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત, આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં પડશે ભારે વરસાદ , સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , 24 થી 26 જુલાઈ અતિભારે વરસાદની આગાહી , અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી , આગાહીને પગલે રાજ્યના અનેક શહેરોમા તૈયારીઓ સજ્જ , સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં NDRFની ટીમો સ્ટેન્ડબાય
Gujarat/નેતાઓના ફોન ટેપિંગનો મામલો, ગુજરાત કોંગ્રેસ આજે નોંધાવશે વિરોધ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં વિરોધ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ જોડાશે, રાજભવન સામે કરશે વિરોધ પ્રદર્શન, પ્રદર્શન પહેલા યોજશે પત્રકાર પરિષદ
Gujarat/ધર્મઆરાધના હેતુ જૈનચાતુર્માસનો આજથી પ્રારંભ, 1200 થી વધુ સાધુ-સાદ્દવીજી ભગવંતોની સ્થિરતા, શ્રાવક-શ્રાવિકાઓ ચાર મહિના ધર્મમય બનશે, જીનાલય અને ઉપાશ્રયોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે, ઓગસ્ટમાં પર્યુષણ મહાપર્વના પણ થશે વધામણાં