National/આજે નવજોતસિંહ સિદ્ધુ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સંભાળશે પદ, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદે થશે તાજપોશી , પદગ્રહણ સમારોહમાં પંજાબના સીએમ રહેશે હાજર , મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દ્રસિંહ રહેશે ઉપસ્થિત , મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં આપી જાણકારી
International/આજથી ટોકિયો ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહનો થશે પ્રારંભ, ભારતીય સમય મુજબ સાંજે 4.30 કલાકે ઉદ્ઘાટન સમારોહ , ભારતના 30 એથલીટ્સ અને 6 અધિકારી ભાગ લેશે , ઉદ્ઘાટન સમારોહમાં વાયુસેનાના 5 જવાન પણ લેશે ભાગ ,
Maharastra/મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી હાહાકાર , વરસાદથી કોંકણમાં ટ્રેન સેવા ખોરવાઇ , ટ્રેન સેવા ખોરવાતા 6 હજાર મુસાફરો ફસાયા , NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું , રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણેમાં ભારે વરસાદની આગાહી
Gujarat/ભારત સહિત વિશ્વભરમાં અનેક વેબસાઇટ ઠપ , એમેઝોન, પેટીએમ સહિતની એપ્લિકેશન બંધ , બ્રિચીશ એરવેઝ, HDFC બેંકની વેબસાઇટ થઈ ઠપ , અચાનક એક કલાક વેબસાઇટ-એપ્લિકેશન બંધ રહ્યા , ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માતા અકામાઈએ કરી પુષ્ટિ , તપાસ ચાલી રહી હોવાની કરી પુષ્ટિ
Gujarat/દેશમાં દૈનિક કેસ 35 હજારની નીચે , છેલ્લાં 24 કલાકમાં 34,900 નવા કેસ , નવા કેસની સમાંતર જ રહી રિકવરી , છેલ્લાં 24 કલાકમાં 36 હજાર રિકવર , કેરળમાં નવા કેસમાં આંશિક ઘટાડો , 24 કલાકમાં કેરળમાં 12,818 નવા કેસ , 24 કલાકમાં 17.56 લાખ થયા ટેસ્ટ
International/આવતીકાલે ટોકિયો ઓલંપિકનો ઉદ્ઘાટન સમારોહ , ભારતીય સમય મુજબ 4.30 કલાકે ઉદ્ઘાટન સમારોહ , ભારતના 30 એથલીટ્સ અને 6 અધિકારી ભાગ લેશે , ઉદ્ઘાટન સમારોહમાં વાયુસેનાના 5 જવાન પણ લેશે ભાગ
National/આવતીકાલે નવજોતસિંહ સિદ્ધુ બનશે કોંગ્રેસ અધ્યક્ષ , પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદે થશે તાજપોશી , પદગ્રહણ સમારોહમાં પંજાબના સીએમ રહેશે હાજર , મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દ્રસિંહ રહેશે ઉપસ્થિત , મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં આપી જાણકારી
Gujarat/વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલનો IVF કેસ , સારવાર લઇ રહેલાં યુવકનું કોરોનાથી મૃત્યુ , યુવકનાં મૃત્યુ બાદ પણ તેની પત્ની માતા બનશે , હોસ્પિટલે સ્પર્મનાં સેમ્પલ લીધાં બાદ યુવકનું મૃત્યુ , IVF પ્રક્રિયાથી યુવકનાં બાળકની માતા બનશે પત્ની , હાઇકોર્ટનાં આગામી આદેશ બાદ હાથ ધરાશે પ્રક્રિયા , કોરોનાગ્રસ્ત યુવકની ચાલતી હતી સારવાર , બે મહિનાથી સ્ટર્લિંગ હોસ્પિટલમાં હતાં દાખલ
Gujarat/ભાવનગર SGSTના ઇન્ચાર્જ જોઇન્ટ કમિશનરની બદલી , એન.એમ.પટેલની અમદાવાદ ખાતે કરાઈ બદલી , એન.એમ.પટેલના સ્થાને વડોદરા ડે.કમિશનરની નિમણૂંક , વડોદરાના ડે.કમિશનર એમ.એ.કાવટકરની નિમણૂંક
Gujarat/26 જુલાઈથી ધો.9 થી 11 વર્ગો થશે શરૂ , CMની અધ્યક્ષતામાં મળેલ કોર કમિટીમાં નિર્ણય , 26 જુલાઈથી ઓફલાઇન વર્ગો થશે શરૂ , 50 ટકા ક્ષમતા સાથે વર્ગો શરૂ કરી શકાશે