Gujarat/
વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલનો IVF કેસ , સારવાર લઇ રહેલાં યુવકનું કોરોનાથી મૃત્યુ , યુવકનાં મૃત્યુ બાદ પણ તેની પત્ની માતા બનશે , હોસ્પિટલે સ્પર્મનાં સેમ્પલ લીધાં બાદ યુવકનું મૃત્યુ , IVF પ્રક્રિયાથી યુવકનાં બાળકની માતા બનશે પત્ની , હાઇકોર્ટનાં આગામી આદેશ બાદ હાથ ધરાશે પ્રક્રિયા , કોરોનાગ્રસ્ત યુવકની ચાલતી હતી સારવાર , બે મહિનાથી સ્ટર્લિંગ હોસ્પિટલમાં હતાં દાખલ
