Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 34 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,109 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 53 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,162 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 370

Gujarat/ગાંધીનગરમાં આવતીકાલે કોંગ્રેસના ધરણાં-પ્રદર્શન , રાજભવન ખાતે ફોન ટેપિંગ મુદ્દે કરશે ધરણાં-પ્રદર્શન , 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ફોન ટેપિંગ મુદ્દે ધરણાં , વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા રહેશે હાજર , ધરણાં-પ્રદર્શન પહેલાં 11 કલાકે યોજશે પત્રકાર પરિષદ

Gujarat/તાલુકા વિકાસ અધિકારીઓની કરાઈ બદલી , 84 TDOની બદલી સાથે કરાઈ બડતી , વર્ગ 2ના તાલુકા વિકાસ અધિકારીઓની બદલી , પાટણ, તાપી સહિતના તાલુકા વિકાસ અધિકારીની બદલી

Gujarat/મહેસાણાના વિજાપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ , 25થી વધુ કિન્નરોનો પોલીસ મથકમાં હોબાળો , કિન્નરોના આંતરિક ઝઘડમાં કાર્યવાહી ન થતાં હોબાળો , પોલીસે બળપ્રયોગ કરી કિન્નરોને તગેડી મૂક્યા

Gujarat/વર્ગ 2ના 84 (TDO) તાલુકા વિકાસ અધિકારીઓની કરાઈ બદલી

Gujarat/દાહોદમાં મેડિકલ વેસ્ટ પર જાહેરમાં ફેંકાયો , ઠક્કરબાપા ચોકડી પાસે રસ્તે રઝળ્યો મેડિકલ વેસ્ટ , ઇન્જેક્શન ટેસ્ટ કીટ સહિતનો સામાન રસ્તા પર , કોરોના સંક્રમણના ભય વચ્ચે મેડિકલ વેસ્ટ રોડ પર , સ્થાનિકોની મેડિકલ વેસ્ટ ફેંકનાર સામે તપાસની માગ

Gujarat/ધો.10ના વિદ્યાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ મળશે , 24 જુલાઈએ 9 વાગ્યા બાદ મળશે માર્કશીટ , સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને મળશે ઓરિજિનિલ માર્કશીટ , ધો.10 ના 8.60 વિદ્યાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન , મા.શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને અપાશે માર્કશીટ

Gujarat/રાજકોટ રાજવી પરિવારના મિલ્કતનો વિવાદ , સ્પે.સિવિલ કોર્ટે 31 ઓગસ્ટ સુધીની આપી મુદત , માંધાતાસિંહના વકીલ કોર્ટમાં રહ્યા હતા હાજર , બહેને છેતરપિંડીની કોર્ટમાં કરી હતી અરજી , મંદિરની જગ્યા માટે રિલીઝ ડીડ કરવા કહ્યું હતું

National/લદ્દાખમાં બનશે સેન્ટ્રલ યુનિવર્સિટી , કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય , 750 કરોડના ખર્ચે બનશે યુનિવર્સિટી , લેહ-લદ્દાખ, કારગિલના સ્થાનિક યુવકોને મળશે લાભ

National/કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય, 750 કરોડના ખર્ચે લદ્દાખમાં બનશે સેન્ટ્રલ યુનિવર્સિટી, લેહ-લદ્દાખ, કારગિલના સ્થાનિક યુવકોને મળશે લાભ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy