Gujarat/જામનગરમાં શ્રાવણી મેળો રદ્દ, સતત બીજા વર્ષે શ્રાવણી મેળાનું આયોજન રદ્દ, સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય, કોરોનાની ત્રીજી લહેરની દહેશતને કારણે આયોજન રદ્દ, રાજ્યના મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો
Ahmedabad/અમદાવાદ ચંદ્રકાંત મકવાણાની હત્યાનો મામલો, પોલીસ કોન્સ્ટેબલ હતો ચંદ્રકાંત મકવાણા દોષિતને આજીવન કેદની સજા સાથે ફટકાર્યો દંડ, રૂ. 25 હજારનો દંડ પણ ફટકાર્યો, આરોપી મનિષ બલઇને કોર્ટે જાહેર કર્યો દોષિત , સેશન્સ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો
Ahmedabad/અમદાવાદમાં ચંદ્રકાંત મકવાણાની હત્યાનો મામલો, આરોપી મનિષ બલઈ દોષિત જાહેર, સેશન્સ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો, પોલીસ કોન્સ્ટેબલ હતા ચંદ્રકાંત મકવાણા, આ કેસ રેસ્ટ ઓફ રેર નથીઃ કોર્ટ, આરોપીને સજા અંગે ચાલી રહી છે દલીલ
Gujarat/જૂનાગઢ ગિરનાર રોપવે સતત ત્રીજા દિવસે બંધ, ભારે પવનના કારણે રોપવે સેવા બંધ, રોપવે બંધ રહેતા અનેક પ્રવાસીઓ નિરાશ
India/ભાસ્કર અખબારની ઓફિસો પર દેશવ્યાપી દરોડા, ભાસ્કર અખબાર ગ્રુપ પર આવકવેરાના દરોડા , જયપૂર, અમદાવાદ અને નોએડા સ્થિત ઓફિસો પર કાર્યવાહી , આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચની કાર્યવાહી ,
Gujarat/Cm વિજય રૂપાણી દ્વારકાની મુલાકાતે, શારદાપીઠ ખાતે CM વિજય રૂપાણીએ કરી પૂજા, પત્ની અંજલિ રૂપાણી સાથે કરી પૂજા- અર્ચના, કેબિનેટ મંત્રી જવાહર ચાવડા પૂજામાં જોડાયા,
Gujarat/અરવલ્લી ભિલોડામાં મહિલા પો.કર્મીનો આપઘાત, પોલીસ લાઈનમાં ક્વાટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો, LRD પો.કર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાની આત્મહત્યા , પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ , પતિ SRP જવાન તરીકે બજાવે છે ફરજ , ભિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી
Gujarat/રાજ્યમાં ચોમાસાના કારણે 11 રસ્તા બંધ, વલસાડજિલ્લાના 1 રાજ્યરસ્તા બંધ, નર્મદા, તાપી, વલસાડ અને ડાંગના 10 પંચાયતરસ્તા બંધ, રસ્તા બંધ રહેતાં જનજીવન પર અસર
India/કેરળમાં ચિંતાની હદ વટાવતો કોરોના, 24 કલાકમાં જ 17,481 નવા કેસ, એકલા કેરળમાં જ દેશના 40 ટકા કેસ, દેશમાં 24 કલાકમાં 41,900 કેસ, 24 કલાકમાં રિકવરી 39 હજાર, છેલ્લાં 24 કલાકમાં 18.52 લાખ ટેસ્ટ
Gujarat/બહુચર્ચિત સ્વીટી પટેલ ગુમ પ્રકરણમાં નવેસરથી તપાસ , અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કર્યો તપાસનો ધમધમાટ , કરજણ સ્થિત પીઆઇનાં મકાનનું પંચનામું કરાયું , દહેજનાં અટાલીનાં અવાવરું મકાનનું પણ પંચનામું , અટાલીનાં અવાવરું મકાનમાંથી મળ્યાં હતાં માનવ હાડકાં , 46 દિવસથી ગુમ છે પીઆઇ દેસાઇનાં પત્ની સ્વીટી પટેલ