Gujarat/
જામનગરમાં શ્રાવણી મેળો રદ્દ, સતત બીજા વર્ષે શ્રાવણી મેળાનું આયોજન રદ્દ, સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય, કોરોનાની ત્રીજી લહેરની દહેશતને કારણે આયોજન રદ્દ, રાજ્યના મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો
