Gujarat/સાંડેસરા બંધુઓની કરોડોની બેંક લોન કૌભાંડ મામલો , સાંડેસરા બંધુઓની સંપત્તિની હરાજી કરાશે , સ્ટર્લિંગ બાયોટેક લી.ની સંપત્તીની હરાજી કરાશે , સ્ટર્લિંગ બાયોટેક સામે ફડચાની ચાલી રહી છે કાર્યવાહી , સ્ટર્લિંગ બાયોટેકની સંપત્તિની ઓનલાઇન હરાજી થશે , રૂ. 548 કરોડની સંપત્તિની થશે ઓનલાઇન હરાજી , 9 સપ્ટેમ્બરનાં રોજ ઓનલાઇન હરાજી યોજાશે
Gujarat/વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર , સાયન્સ સિટીમાં વિદ્યાર્થીઓ માટે રાહત , 50 રૂપિયામાં એકવેટિક ગેલેરીમાં મળશે પ્રવેશ , નેચર પાર્કમાં વિદ્યાર્થીઓને મળશે 20 રૂ.માં પ્રવેશ , રોબોટિક ગેલેરીમાં પણ વિદ્યાર્થીઓને મળશે રાહત , સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને મળશે લાભ , વિદ્યાર્થીઓ આઈકાર્ડ બતાવીને લઇ શકશે પ્રવેશ
Gujarat/ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટ બેઠક , મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક , બપોરે 12 કલાકે મળશે કેબિનેટ બેઠક , ધો.9 થી 11 વર્ગો શરૂ કરવા બાબતે થશે ચર્ચા , શ્રાવણ મહિનામાં ધાર્મિક ઉત્સવ-મેળા યોજવા મુદ્દે ચર્ચા , વરસાદ અને કૃષિની બેઠકમાં થઈ શકે સમીક્ષા , કોરોના વેક્સિનેશનની કામગીરીને લઈ સમીક્ષા , કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ ચર્ચા
National/કેરળમાં 24-25 જુલાઈએ સંપૂર્ણ લોકડાઉન , શનિવાર અને રવિવારે જ રહેશે લોકડાઉન , મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કરી જાહેરાત , 13 જુલાઈએ જાહેર કરાયેલ નિર્દેશો સાથે લોકડાઉન , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય
Gujarat/વડોદરાનો બહુચર્ચિત સ્વીટી પટેલ ગુમ થવાનો મામલો , અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંભાળી કેસની તપાસ , કરજણ પહોંચી ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથમાં લીધી , ક્રાઇમ બ્રાન્ચે Dysp સોલંકી પાસેથી માહિતી મેળવી , જરૂરી દસ્તાવેજ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ પાસેથી લીધાં
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 28 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,075 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 50 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,109 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 389
Gujarat/ગાંધીનગર 26 પોલીસ સબ ઈન્સ્પેકટરોની આંતરિક બદલી , ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકે કર્યા આદેશ , પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ કર્યા આદેશ
Gujarat/વલસાડમાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા , મધુબન ડેમના 9 દરવાજા 4 મીટર સુધી ખોલાયા , મધુબન ડેમમાંથી દમણગંગામાં પાણી છોડાયું , દમણ ગંગા નદી બે કાંઠે થતાં 13 ગામને સાવચેત કરાયા , ભિલાડ-સેલવાસ રોડ કરવામાં આવ્યો બંધ , વાપી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
Gujarat/શિવરાજપુર બીચથી મુખ્યમંત્રીનું નિવેદન , ગોવાને ટક્કર મારે એવો શિવરાજપુરનો બીચ બનશે , સમગ્ર વિશ્વમાં શિવરાજપુર બીચની ચર્ચાઓ થશે , શિવરાજપુર બીચ પર સંપૂર્ણ દારૂબંધી રહેશે
Gujarat/ભાજપ નેતાએ બકરી ઇદને લઈ મૂકી પોસ્ટ , બકરી ઇદને લઈ સો.મીડિયામાં પોસ્ટ , ભાજપ નેતા અશોક ડાંગરે મૂકી પોસ્ટ , બકરી ઇદ પણ ઇકો ફ્રેન્ડલી કેમ નહીં?