Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/શિવરાજપુર બીચથી મુખ્યમંત્રીનું નિવેદન , ગોવાને ટક્કર મારે એવો શિવરાજપુરનો બીચ બનશે , સમગ્ર વિશ્વમાં શિવરાજપુર બીચની ચર્ચાઓ થશે , શિવરાજપુર બીચ પર સંપૂર્ણ દારૂબંધી રહેશે

Gujarat/RSS સુપ્રીમો મોહન ભાગવતનું ધર્મ મુદ્દે નિવદેન , વસતી વધારીને ભારતને પાકિસ્તાન બનાવવાનું ષડયંત્ર , CAA-NRCતી હિન્દુ-મુસ્લિમનું વિભાજન નહીં થાય , આઝાદી સમયના વચનનું આજે પણ થાય છે પાલન , સીએએ અને એનઆરસીને સાંપ્રદાયિક રૂપ અપાયું , ગુવાહાટીમાં એક કાર્યક્રમમાં આપ્યું નિવદેન

Gujarat/અમદાવાદ શિક્ષા અભિયાન કૌભાંડનો મામલો , નિપૂણ ચોકસીનું FSLમાં નિવેદન રેકોર્ડ કરાવ્યું , ક્લાસ-2 અધિકારી નિપૂણ ચોકસીની પૂરછપરછ , 2.27 કરોડ બાબતે આરોપીની સ્પષ્ટતા નહીં , પ્રમાણસર મિલકત મામલે ACBની કાર્યવાહી , નિપૂણ ચોકસી છે બે દિવસના ફર્ધર રિમાંડ પર , લોકરમાંથી મામલે મળેલ રકમ મુદ્દે નિપૂણ ચોકસીના ઠાગાઠૈયા , કૌભાંડના મૂળ સુધી ACBની કડક કાર્યવાહી

Gujarat/બોટાદનું ગઢડા ગોપીનાથજી મંદિર ફરી વિવાદમાં , મંદિરમાં જમવાના મામલે સાધુઓ વચ્ચે તકરાર , આચાર્ય પક્ષ- દેવ પક્ષના સાધુઓ વચ્ચે તકરાર , લાઠીદડ ગામના સંતની તિથી નિમિત્તે હતું જમવાનું , ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી , અરજીના આધારે આચાર્ય પક્ષના 4 સાધુની ધરપકડ

Gujarat/જાસૂસી કાંડ મુદ્દે કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા , કોઈને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી:મોઢવાડિયા , સોફ્ટવેર ખરીદવા કોણે પૈસા આપ્યા તેની તપાસ થવી જોઈએ , કર્ણાટકમાં કોંગ્રેસના નેતાઓની જાસૂસી કરાઈ છે: મોઢવાડિયા , જાસૂસી કાંડના ગુજરાતમાં પણ કનેકશન છે: મોઢવાડિયા , 2002માં હરેન પંડ્યાના ફોન ટેપ કરાવ્યા હતા: મોઢવાડિયા , CMની સૂચના થી એક મહિલાની જાસૂસી થઈ હતી: મોઢવાડિયા , પેગાસીસ કાંડનું અમદાવાદ કનેકશન મુદ્દે તપાસ થવી જોઈએ , 2017માં કોંગ્રેસના MLA ના ફોન હેક થયા હતા: મોઢવાડિયા , 2020ની ચૂંટણી સમયે પણ આજ પ્રક્રિયા થઈ: મોઢવાડિયા , સમગ્ર ઘટનાની SC અથવા HC દ્વારા તપાસ કરાય: મોઢવાડિયા

Gujarat/રાજ્યના 53 તાલુકાઓમાં વરસાદ , વલસાડના કપરાડામાં સૌથી વધુ વરસાદ , કપરાડા તાલુકામાં 4 ઇંચ વરસાદ , ધરમપુર, સુબીર,વઘઈ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ , આહવા અને ડોલવણ તાલુકામાં 1-1 ઇંચ વરસાદ , અન્ય 49 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ

Gujarat/વલસાડ જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ , મધુબન ડેમની સપાટી 72.90 મીટર નોંધાઈ , ડેમમાં પ્રતિ કલાક 1.97 લાખ ક્યુસેક પાણીની આવક , જ્યારે 9 દરવાજા 4 મીટર સુધી ખોલાયા , પ્રતિ કલાક 1.36 લાખ ક્યુસેક પાણી છોડાયું , દમણ ગંગા નદીની આસપાસ રહેતા લોકોને એલર્ટ

Gujarat/અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શેરબજાર સટ્ટાબેટિંગ રેકેટ ઝડપયું, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની કરી ધરપકડ, આશિક ધીરુભાઈ સંઘવી અને વિવેક ઓડેદરાની કરી ધરપકડ, સંઘવી એન્ટરપ્રા., સંઘવી ફિનકેપ લિ. ની ઓફિસમાંથી સટ્ટો રમાડતા ઝડપાયા

Gujarat/સુરતના ગેંગસ્ટરની હત્યા કેસમાં ગુજરાત ATS એ અમદાવાદથી કરી આરોપીની ધરપકડ, સુરેશ ઉર્ફે સૂર્યા મરાઠીની કરી હતી હત્યા વિકાસ ઉર્ફે વિક્કી યાદવની દુધેશ્વર બ્રિજ પાસેથી ધરપકડ, માધુપુરામાં પ્રોહીબિશન,સાબરમતીમાં હત્યાના ગુનામાં પકડાયો

Gujarat/પાટણ તાવડીયા રોડ પરથી મળ્યા 13 ભ્રુણ, 13 માનવ ભ્રુણ (ફિટસ) મુકી જતા ચકચાર મચી, માનવ ભ્રુણ પ્લાસ્ટીકની બોટલોમાં મુકી ગયા હોવાની ઘટના, પ્રસુતિગૃહ કે હોસ્પિ. દ્વારા મુકી ગયા હોવાનું પ્રાથમિક તારણ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy