Gujarat/અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં જયમીન પટેલ નામના કાચા કામના કેદીએ કર્યો આપઘાત, મહિલા વેસ્ટ પો.સ્ટેશનમાં ગેગરેપ નોંધાયેલ હતી ફરીયાદ, કેદીના આપઘાતનું કારણ અકબંધ
Gujarat/બનાસકાંઠામાં સણાદરમાં નવી ડેરી શરૂ કરાશે, બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરીની જાહેરાત, ડિસેમ્બર સુધી નવી ડેરી શરૂ કરાશે
Gujarat/રાજ્યનાં પોલીસકર્મીઓ માટે સારા સમાચાર, પોલીસ રિવોર્ડ પોલિસીમાં ફેરફાર કરાશે, ગૃહવિભાગ દ્વારા નવી રિવોર્ડ પોલિસી જાહેર કરાશે, નાર્કોટિકસ કેસો ક્રેક કરાવનાર કર્મીને અપાશે રિવોર્ડ, આર્થિક રિવોર્ડ આપી સન્માનિત કરાશે, ગૃહવિભાગ દ્વારા આગામી સમયમાં કરશે જાહેરાત, નવી રિવોર્ડ પોલિસી અંગે કરાશે જાહેરાત
National/આજે દેશભરમાં બકરી ઇદનાં તહેવારની ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ બકરી ઇદની કરી ઉજવણી, ઇદ-ઉલ-અઝહાની નમાઝ અદા કરી
Gujarat/ગીરનાર રોપ-વે સતત બીજા દિવસે પણ બંધ, 80થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે બંધ, રોપ-વેની ક્ષમતા કરતા વધુ પવન ફૂંકાઇ રહ્યો છે, ગઇકાલે પણ ભારે પવનને પગલે રોપ-વે બંધ રખાયો હતો
Gujarat/નર્મદા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી,ઉપરવાસના વરસાદને પગલે પાણીની આવક,હાલ 18703 ક્યુસેક પાણીની આવક,4524 ક્યેસક પાણી ડેમમાંથી છોડાયું,
Gujarat/અરવલ્લીમાં યુવકને અપાઈ તાલિબાની સજા, માલપુરના મેવાડા ગામની ઘટનાનો વિડિયો સામે આવ્યો, યુવક સગીરાને લઈ ગયો હોવાનો આક્ષેપ
National/મુંબઇમાં વરસાદનું યલો એલર્ટ જાહેર, મુંબઇ,થાણે,પાલઘરમાં ભારે વરસાદની વકી, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત, અગાઉ બે દિવસ પહેલા પડયો હતો ભારે વરસાદ
Gujarat/આશાવર્કર આંગણવાડીના શ્રમિક વેતનમાં થશે વધારો, મધ્યાહ્નભોજન યોજનાના શ્રમિકોના વેતન પણ વધશે, કેન્દ્રના આધારવર્ષ 86-87માં સુધારો થશે, વર્ષ-2019ને આધાર તરીકે ગણાશે, 2019 આધારવર્ષ ગણાતાં કર્મચારીઓના વેતન વધશે, યોજના હેઠળના શ્રમિકોને થશે લાભ, ટૂંક સમયમાં સત્તાવાર માહિતી જાહેર થશે