Gujarat/
આશાવર્કર આંગણવાડીના શ્રમિક વેતનમાં થશે વધારો, મધ્યાહ્નભોજન યોજનાના શ્રમિકોના વેતન પણ વધશે, કેન્દ્રના આધારવર્ષ 86-87માં સુધારો થશે, વર્ષ-2019ને આધાર તરીકે ગણાશે, 2019 આધારવર્ષ ગણાતાં કર્મચારીઓના વેતન વધશે, યોજના હેઠળના શ્રમિકોને થશે લાભ, ટૂંક સમયમાં સત્તાવાર માહિતી જાહેર થશે
