Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/મેઘાલય-રાજસ્થાનમાં ભૂકંપનાં આંચકા,બીકાનેરમાં 5.3ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા,સવારે 5.23 વાગે આચંકા અનુભાવયા,મેઘાલયમાં 4.1ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકા,આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ

National/15 ઓગસ્ટને લઈ દિલ્હીમાં હાઈએલર્ટ જાહેર , આતંકી હુમલાની આશંકાને લઈ હાઈએલર્ટ , સ્વાતંત્ર્ય પર્વ પર ડ્રોનથી વડે આતંકી હુમલાનું એલર્ટ , હુમલાની આશંકાને લઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક , 15 ઓગસ્ટે સુરક્ષા કવચ ગોઠવવાની તૈયારી 

International/બીજી વન ડેમાં ટીમ ઈન્ડિયાની જીત , શ્રીલંકાને 3 વિકેટથી આપી માત , શ્રીલંકાએ બનાવ્યા હતા 275 રન , ભારતે 7 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો , શ્રેણીમાં ભારત 2-0થી આગળ

India/દેશમાં બર્ડ ફ્લૂથી એક બાળકનું મોત , બર્ડ ફ્લૂ મોતની દેશમાં પ્રથમ ઘટના , બર્ડ ફ્લૂથી 11 વર્ષીય બાળકનું થયું મોત , કેન્દ્ર સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું , 2 જુલાઈએ AIIMSમાં બાળકને કરાયો હતો દાખલ

India/થર્ડ વેવના દ્વારે પહોંચ્યું કેરળ , કેરળમાં 24 કલાકમાં 16,848 કેસ , મહારાષ્ટ્રમાં પણ 9,389 નવા કેસ , દેશમાં 24 કલાકમાં 42,554 કેસ , કેરળ-મહારાષ્ટ્રમાં જ 26 હજાર+ કેસ , દેશના દૈનિક કેસના 60 ટકા બે રાજ્યમાં , મહારાષ્ટ્રમાં સુધારા સાથે 3,656 મોત , 24 કલાકમાં 19.18 લાખ ટેસ્ટ

Gujarat/આવતીકાલે સીએમ વિજય રૂપાણી દ્વારકામાં , બપોરે 4 કલાકે CM રૂપાણી પહોંચશે દ્વારકા , મુખ્યમંત્રી દ્વારકાધીશ જગતમંદિરમાં કરશે દર્શન , શીવરાજપુર બીચ ખાતે વિકાસના કામોની કરશે સમીક્ષા , રસીકરણ અભિયાન અંગે પણ અધિકારી સાથે કરશે ચર્ચા , રાત્રી રોકાણ દ્વારકામાં કરશે વિજય રૂપાણી

Gujarat/રાજ્યમાં કોરોનાના નવા 29 કેસ….એક પણ મૃત્યુ નહીં..તો ગુજરાતમાં 3 કરોડ, 1 લાખ, 46 હજાર લોકોએ લીધો રસીનો પ્રથમ ડોઝ

Gujarat/બોરસદ કોર્ટે ગેંગસ્ટર રવિ પૂજારીના 7 દિવસના રિમાંડ કર્યા મંજૂર, ક્રાઇમ બ્રાંચે 14 દિવસના રિમાંડની કરી હતી માગ

National/ICMRનું સ્કૂલ ખોલવાને લઇ મોટું નિવેદન, બાળકોમાં કોરોના સામે લડવા વધુ તાકાત, ત્રીજી લહેરમાં બાળકો સુરક્ષિત, ICMRના સીરો સર્વેમાં થયો મોટો ખુલાસો, અડધા કરતા વધારે બાળકોમાં એન્ટીબોડી, ICMRના ડીજી બલરામ ભાર્ગવે આપી માહિતી

Gujarat/સંતરામપુરમાં ગર્ભપાતના વીડિયોનો મામલો, બંને મહિલા આરોપી 3 દિવસના રિમાંડ પર, કાળીબેન સંગાડા, મુન્ની બેનને કોર્ટમાં રજૂ કરાઇ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy