Gujarat/ગેંગસ્ટર રવિ પૂજારાને લઈ બોરસદ કોર્ટ પહોંચી, ક્રાઇમ બ્રાંચ રવિ પૂજારાને કોર્ટમાં રજૂ કરાયો, ક્રાઇમ બ્રાંચ 14 દિવસની રિમાંડની કરશે માંગ
Gujarat/ઇસરો જાસૂસી કેસમાં પૂર્વ IPS શ્રીકુમારને રાહત, શ્રીકુમારની ધરપકડ કરવા પર હાઇકોર્ટનો સ્ટે, CBIને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, CBI કરી રહી છે 1994ના ઇસરો જાસૂસી કેસની તપાસ, આગામી સુનાવણી સુધી ધરપકડ નહીં કરવાનો હુકમ, સમગ્ર કેસમાં કુલ 18 આરોપીઓ સામે ચાલે છે તપાસ, શ્રીકુમાર વતી એમ.તીરમીઝી રહ્યા હાજર, સમગ્ર કેસમાં આગોતરા જામીન માટે કરાઇ છે અરજી, 28 જુલાઇએ કેસની વધુ સુનાવણી
Gujarat/ભાજપના ગઢ અમદાવાદમાં મમતા બેનરજીના પોસ્ટર , કટ્ટર વિરોધી TMC સુપ્રીમો મમતા બેનરજીના લાગ્યા પોસ્ટર , ગીતા મંદિર ડેપોમાં જ મમતા બેનરજીનું વિશાળ હોર્ડિંગ્સ , વિશાળ હોર્ડિંગ બન્યું હાલ રાજકીય ચર્ચાનો વિષય , ગુજરાતમાં TMCની એન્ટ્રીને લઇ ગણગણાટ , આવતીકાલે 21 જુલાઈએ છે શહીદ દિવસ , શહીદ દિવસે મમતા બેનરજી કરવાના છે સંબોધન
Gujarat/સુરતમાં સ્વામીનારાયણ સંતની રાજકીય ટિપ્પણી , 2022માં સાવરણો કંઈક સાફ કરશે: વિશ્વવલ્લભ સ્વામી , ગુજરાત વિધાનસભાની ચૂંટણી મુદ્દે કરી ટિપ્પણી , આપને સફળતા મળવાના સંતે ગર્ભિત સંકેત આપ્યા , સોશિયલ મીડિયાનાં સંતનો વીડિયો થયો વાયરલ
Gujarat/ફોન ટેપિંગ નિવેદન મુદ્દે કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા , અર્જુન મોઢવાડિયાના CMના નિવેદન પર પ્રતિક્રિયા , મુખ્યમંત્રીનું નિવેદન હાસ્યાસ્પદ: અર્જુન મોઢવાડિયા , વિપક્ષની સાથે જજના પણ ફોન થાય છે ટેપ , જવાબદાર સામે કાનૂની પગલાં લેવામાં આવે , PM મોદી અને અમિત શાહના રાજીનામું આપે
Gujarat/રાજકોટ અધિક કલેક્ટરની પત્રકાર પરિષદ , મેળા યોજવા મુદ્દે કેતન ઠક્કરનું નિવેદન , મેળા અંગે નિર્ણય લેવાશે તો જાણ કરાશે , લોકમેળા અંગે કોઇ નિર્ણય નથી લેવાયો , આગામી દિવસોમાં સ્થિતિની સમીક્ષા બાદ નિર્ણય લેવાશે
Gujarat/રાજકોટમાં લોકમેળાને લઈ કલેક્ટરની સ્પષ્ટતા, મેળો યોજવા અંગે હજુ કોઈ નિર્ણય નથી લેવાયો, સાતમ-આઠમનો મેળો યોજવા મુદ્દે નથી લેવાયો નિર્ણય
Gujarat/સૌરાષ્ટ્રમાં ભાતીગળ લોકમેળો નહીં યોજાય, રાજકોટમાં સતત બીજા વર્ષે મેળો નહીં યોજાય, સતત બીજા વર્ષે સાતમ-આઠમનો નહીં યોજાય મેળો, કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં નિર્ણય, કોરોનાની ત્રીજી લહેરને ટાળવા લેવાયો નિર્ણય
Gujarat/વડોદરા સાવલીના MLAનો CM, શિક્ષણમંત્રીને પત્ર, હાલના સંજોગોમાં શાળા મર્જ કરવી યોગ્ય નહીં, શાળાઓ બંધ થવાથી શિક્ષણનું સ્તર ઘટશે: ઇનામદાર, શાળાઓ મર્જ કરવાથી ડ્રોપ રેશિયો વધશે: ઇનામદાર
Gujarat/મોરબી ટંકારામાં બાયો ડિઝલનો જથ્થા સાથે ભાજપ અગ્રણી ઝડપાયો, 1 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો, ટંકારા પોલીસે અરવિંદ રાજકોટિયાને ઝડપી પાડ્યો