Gujarat/વડોદરાની સ્વીટી પટેલનો ગુમ થવાનો મામલો, DGP દ્વારા ક્રાઇમ બ્રાંચને કેસની તપાસ સોંપાઈ, PI અજય દેસાઈનો એફએસએલમાં ટેસ્ટ કરાશે, અજય દેસાઈનો પોલીગ્રાફ અને નાર્કોટેસ્ટ કરાશે, તપાસ દરમિયાન મળેલ નરકંકાલનો પણ DNA ટેસ્ટ કરાશે
National/ફ્રાન્સ જતા યાત્રીઓ માટે રાહતનાં સમાચાર, ભારતીયો હવે RTPCR ટેસ્ટ વિના ફ્રાન્સ જઇ શકશે, 18મી જૂલાઇથી નવો નિયમ અમલી બન્યો, ફ્રાન્સે કોવિશિલ્ડ રસીને આધિકારિક માન્યતા આપી છે
Gujarat/અમદાવાદ શિક્ષા અભિયાન કૌભાંડને લઇને ખુલાસો,વર્ગ-2નાં અધિકારી નિપૂણ ચોકસી મુખ્ય આરોપી,પાટણ-ગાંધીનગરમાં 1-1ગુનો દાખલ થયો,અમે પાટણમાં પણ ગોઠવી હતી ટ્રેપ,અમદાવાદ-ગાંધીનગરમાં ACBની સૌથી મોટી ટ્રેપ,ટ્રેપમાં સવા બે કરોડની રોકડ તપાસ દરમિયાન મળી,નિપૂણના ઘરેથી 4 લાખ 12 હજારની રકમ મળી,નિપૂણનાં બેંક લોકરમાંથી 74 લાખ 55 હજાર કેસ મળ્યાં,Acb માં સમગ્ર શિક્ષણ અભિયાન અંતર્ગત ફરિયાદ મળી,આરોપી નિપુણ ચંદ્રવદન ચોકસી સામે થઈ ફરિયાદ,R&B ડિપાર્ટમેન્ટમાં કલાસ 2 ઓફિસર છે ચંદ્રવદન ચોકસી,પાટણમાં કોન્ટ્રાકટ માટે લાંચ માંગવામાં આવી હતી,નિપૂણ ચોક્સી આરોપી કલાસ 2 ઓફિસર,અન્ય 2 આરોપી કરાર આધારિત નોકરી હતા,જે તે સમયે આરોપી 40 હજાર પાટણમાં લેતા ઝડપાયા,ગાંધીનગરમાં પણ આરોપી લાંચ લેતા ઝડપાયા હતા,આરોપીઓ અગાઉ લાંચ સ્વરૂપે લઈ ચુક્યા છે 4 લાખ,ગાંધીનગર કો-ઓ. બેંકમાંથી 74 લાખ મળી આવ્યા,બેન્ક એકાઉન્ટમાંથી 1.52 લાખ રોકડ મળી આવી,એક કેનેરા બેન્કનું લોકર ઓપરેટ કરવામાં આવ્યું હતું,લોકરમાં 300 ગ્રામ સોનુ મળી આવ્યું
Gujarat/ગુજરાત બોર્ડ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની તારીખ જાહેર,27 થી 30 જુલાઈ રિપીટર વિધાર્થીની લેવામાં આવશે પરીક્ષા,વિધાર્થીઓની હોલ ટીકીટ 20 જુલાઈએ મળશે,હોલ ટીકીટ બોર્ડની વેબસાઈડ પર ઓનલાઇન આવી જશે,રસાયણ વિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, અને જીવ વિષયની યોજાશે પરિક્ષા
Gujarat/કચ્છ સુથરીના દરિયા કિનારે મળ્યા ચરસના પેકેટ, અબડાસાના સુથરીના દરિયા કિનારેથી 10 પેકેટ મળ્યા, એસ.આર.ડી.ના જવાનોએ પોલીસને કર્યા પેકેટ સુપ્રત, એક પછી એક મળતા ચરસના પેકેટ તપાસનો વિષય, જુદી જુદી એજન્સીઓ તપાસમાં જોતરાઈ
Gujarat/બનાસકાંઠા BSF જવાનોને કોરોના થવાનો મામલો, નાગાલેન્ડથી આવેલ જવાનોમાંથી 52 જવાનોને કોરોના, 433 જવાનો નાગાલેન્ડથી આવેલ 433 જવાનોના કર્યા ટેસ્ટ, 52 જવાનો થરાદ મોર્ડન સ્કૂલમાં કરાયાં આઇસોલેટ, જવાનોને કોરોના થતા આરોગ્ય વિભાગ હરકતમાં
Gujarat/બનાસકાંઠા BSF જવાનોને કોરોના થવાનો મામલો,નાગાલેન્ડથી આવેલ જવાનોમાંથી 52 જવાનોને કોરોના,433 જવાનો નાગાલેન્ડથી આવેલ 433 જવાનોના કર્યા ટેસ્ટ,52 જવાનો થરાદ મોર્ડન સ્કૂલમાં કરાયાં આઇસોલેટ,જવાનોને કોરોના થતા આરોગ્ય વિભાગ હરકતમાં
Gujarat/અમદાવાદ બાયોડાયવસિટી પાર્ક ખાતે વૃક્ષારોપણ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યું વૃક્ષારોપણ, પાર્કમાં 170 પ્રકારના 45000 વૃક્ષો હાલ હયાતમાં, પાલડીમાં આવેલો પાર્ક 2 એકરમાં છે ફેલાયેલો, મિયાવાંકી પદ્ધતિથી પાર્કમાં વૃક્ષો વાવેતર માટેનું આયોજન, રિવરફન્ટમાં 1,35,000 વૃક્ષો વાવેતર માટેનું આયોજન
India/હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મુદ્દે સરકાર પર પ્રહાર, સુપ્રિમ કોર્ટનો આદેશ છતાં જાહેરનામું કેમ બહાર પાડ્યું ?, ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલ સામે કાર્યવાહી કરો, સુપ્રિમે ડિસેમ્બરમાં સરકારને કર્યા હતા આદેશ, ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોને નિયમમાંથી મુક્તિ, સરકારે જૂન-2022 સુધી આપી મુક્તિ, સરકારનો નિર્ણય કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, હોસ્પિટલને મુક્તિ અને લોકો ભલે સળગતાં મરે ?, જસ્ટિસ ચંદ્રચૂડ અને શાહની ખંડપીઠનું કડક વલણ, સુપ્રિમ કોર્ટે કડક વલણ અપનાવી બે સપ્તાહનો સમય આપ્યો, નો઼ડલ ઓફિસર અને હોસ્પિટલનું ઓડિટ કરાવવા કર્યા આદેશ
Gujarat/રાજકોટનાં રાજવી પરિવારની મિલકતનો મામલો, મિલકત મુદ્દે રાજવી પરિવારનાં ભાઇ-બહેનમાં ટકરાવ, તકરારનો કેસ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટ પહોંચ્યો, કરોડો રૂપિયાની મિલકત માટે આપસી ટકરાવ, દોઢ વર્ષ પહેલા માંધાતાસિંહની ઠાકોર તરીકે તાજપોશી, માંધાતાસિંહ અને બહેન અંબાલિકાદેવી વચ્ચે વિવાદ, બહેનનું નામ કમી કરવા કાચી નોંધ પડાવતા વિવાદ, ઝાંસી સ્થિત બહેને પોતાનાં હક્કનો કર્યો દાવો