Gujarat/સુરતમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત, ધો.9માં ભણતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, 14 વર્ષીય વિદ્યાર્થીએ ઘરમાં ટૂંકાવ્યું જીવન, વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત, વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ,
Gujarat/ડાંગ જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ, ડાંગનાં આહવામાં સરેરાશ 3 ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં સરેરાશ 3 ઈંચ વરસાદ, સુબીરમાં સરેરાશ 2 ઈંચ વરસાદ, સારા વરસાદને પગલે લોકોમાં ખુશી
Gujarat/નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી વધી, સરદાર સરોવર ડેમની જળસપાટી 115.14 મીટર , મધ્યપ્રદેશમાં વરસાદથી પાણીની આવક વધી , નર્મદા નદીમાં પાણીની આવક 8664 ક્યુસેક
Gujarat/વલસાડ જિલ્લામાં આસમાની આફત, વલસાડનાં કપરાડામાં 16 કલાકમાં 5 ઇંચ વરસાદ, કપરાડા ભારે વરસાદથી ફેરવાયું બેટમાં, ધરમપુરમાં સવારે 6 થી રાત્રે 10 સુધી 4 ઇંચ વરસાદ, ઉમરગામમાં સરેરાશ 2 ઇંચ વરસાદ પડયો, વલસાડ શહેરમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ
Gujarat/રાત્રે 8 થી 10 સુધી 2 કલાકમાં 37 તાલુકામાં વરસાદ, સુરતનાં મહુવામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, તાપીનાં વ્યારામાં 1 ઇંચ વરસાદ પડયો, ડાંગનાં આહવામાં પણ સરેરાશ 1 ઇંચ વરસાદ, નવસારી,આણંદ,વડોદરા,ગાંધીનગરમાં હળવો વરસાદ
Gujarat/સવારે 6 થી રાત્રે 10 સુધી 103 તાલુકામાં વરસાદ, 2 તાલુકામાં 4 થી 5 ઇંચ સુધી વરસાદ, 5 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ, 16 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ, 80 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
Mumbai/રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે કરી ધરપકડ, અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ, અશ્વિલ ફિલ્મ બનાવવાનો રાજ કુન્દ્રા પર આરોપ, ફેબ્રુઆરીમાં કેસ દાખલ થયો હતો, નિવેદન-પુરાવાના આધારે રાજ કુન્દ્રાની ધરપકડ
Gujarat/આજથી ચાતુર્માસનો થશે પ્રારંભ, આજે દેવપોઢી એકાદશી , આજથી માંગલિક કાર્યો નહીં થઈ શકે, લગ્ન, મુંડન જેવા સંસ્કારો થઈ શકશે નહીં , 4 નવેમ્બર સુધી ચાલશે ચાતુર્માસ
Gujarat/દિલ્હીમાં આજે સર્વપક્ષીય બેઠક , સાંજે મળશે સર્વપક્ષીય બેઠક, સર્વપક્ષીય બેઠકમાં PM મોદી ઉપસ્થિત રહેશે
Gujarat/રાજ્યમાં આજથી વોટરપાર્ક, સ્વિમિંગ પુલ ખુલશે, વોટરપાર્ક, સ્વિમિંગ 60 ટકા ક્ષમતા સાથે થશે શરૂ , વોટર પાર્કને ફિક્સ ચાર્જીસમાંથી અપાઇ મુક્તિ, વીજ બીલના ફિક્સ ચાર્જમાંથી વોટરપાર્કને મુક્તિ