Gujarat/CM રૂપાણી આજે ભાવનગરના પ્રવાસે, CM રૂપાણીના હસ્તે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રહેશે હાજર, સર તખ્તસિંહ હોસ્પિટલ કેમ્પસમાં કેન્સર હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ શરૂ થતાં દર્દીઓને મળશે રાહત
Gujarat/રવિ પૂજારીને બોરસદની કોર્ટમાં રજૂ કરાયો, આવતીકાલે 6 વાગ્યા સુધી કોર્ટમાં હાજર કરવા આદેશ, ક્રાઈમ બ્રાન્ચને રવિ પૂજારાને કોર્ટમાં રજૂ કરવા આદેશ, બોરસદથી રવિ પૂજારાને લઈ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ રવાના, પ્રથમવાર બોરસદ કોર્ટ રાત્રિના સમયે ખુલી, 2017માં અપક્ષ કાઉન્સિલર પર ફાયરીંગના કેસ મુદ્દે કરાયો રજૂ, પ્રજ્ઞેશ પટેલ પર 3 રાઉન્ડ ફાયરીંગ કરાયું હતું, બોરસદ કોર્ટ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ગુજરાતમાં રવિ પૂજારી સામે 30 ગુના નોંધાયા છે
India/દેશમાં નવા કેસ 30 હજાર નીચે, છેલ્લાં 24 કલાકમાં 29,453 કેસ, 24 કલાકમાં રિકવરીમાં ઉછાળો, દેશમાં વધુ 45,321 કોરોના મુક્ત, કેરળમાં નવા કેસ 10 હજાર નજીક, 24 કલાકમાં થયા 14.80 લાખ ટેસ્ટ
Mumbai/રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે કરી ધરપકડ, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ, પોનોગ્રાફી કેસ મામલે કરાઈ ધરપકડ, બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ
Gujarat/રાજકોટ AIIMS દ્વારા જાહેર કરાયો લોગો, લોગોમાં ગુજરાતી કળા અને સંસ્કૃતિની ઝલક, લોગોમાં બાંધણી બ્લૉક્સ અને દાંડિયા રાસનો સમાવેશ, લોગોમાં ગાંધી ચરખો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ, રાજકોટ AIIMS દ્વારા ટ્વીટ કરી આપવામાં આવી માહિતી
Gujarat/વડોદરાના PI અજય દેસાઈના ટેસ્ટનો મામલો, ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લવાયો અજયને, પોલોગ્રાફી ટેસ્ટ માટે લવાયો એફ.એસ.એલ ખાતે, PI અજય દેસાઈની પત્ની છે ગાયબ
Gujarat/આવતીકાલે CM રૂપાણી ભાવનગરના પ્રવાસે, CM રૂપાણીના હસ્તે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રહેશે હાજર, સર તખ્તસિંહ હોસ્પિટલ કેમ્પસમાં કેન્સર હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ શરૂ થતાં દર્દીઓને મળશે રાહત
Gujarat/આવતીકાલથી ચાતુર્માસનો થશે પ્રારંભ, 20 જુલાઈએ દેવપોઢી એકાદશીનો પ્રારંભ, આવતીકાલથી માંગલિક કાર્યો નહીં થઈ શકે, લગ્ન, મુંડન જેવા સંસ્કારો થઈ શકશે નહીં, 4 નવેમ્બર સુધી ચાલશે ચાતુર્માસ
Gujarat/અમદાવાદ હીરાપુરની DPS સ્કૂલ ફરી વિવાદમાં, માન્યતા વગર સ્કૂલ વિદ્યાર્થીઓને આપી રહી છે શિક્ષણ, જાગૃત નાગરિકે શિક્ષણ વિભાગમાં કરી ફરિયાદ, જુના વિદ્યાર્થીઓ પાસે ફી પણ ઉઘરાવી રહી છે, DPS સ્કૂલે માન્યતા માટે શિક્ષણ બોર્ડમાં કરી હતી અરજી, પૂરતા ડૉક્યુમેન્ટ ન હોવાથી નથી અપાઈ માન્યતા