Gujarat/
આવતીકાલે CM રૂપાણી ભાવનગરના પ્રવાસે, CM રૂપાણીના હસ્તે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રહેશે હાજર, સર તખ્તસિંહ હોસ્પિટલ કેમ્પસમાં કેન્સર હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ શરૂ થતાં દર્દીઓને મળશે રાહત
