Gujarat/વલસાડ મધુબન ડેમના 7 દરવાજા ખોલાયા, 75,345 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, દમણ ગંગા નદી કિનારાના ગામો એલર્ટ કરાયા
Ahmedabad/અમદાવાદના નામચીન રાજુ બંદરની ધરપકડ, ગાંધીનગર એલસીબીએ ઝડપી પાડ્યો, કરજણ ડભોઇ હાઇવે પરથી ઝડપી પાડ્યો, જમીન કૌભાંડના ગુનામાં સોંપ્યો દહેગામ પોલીસને, દહેગામ પોલીસ રાજુને રિમાન્ડ માટે કરશે રજૂ
Delhi/દિલ્હીમાં 20 જુલાઈએ સર્વદળીય બેઠક, સર્વદળીય બેઠકમાં PM મોદી ઉપસ્થિત રહેશે, 19 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર થયું શરૂ, 13 ઓગષ્ટ સુધી સંસદનું ચોમાસુ સત્ર ચાલશે
Ahmedabad/અમદાવાદમાં નિખિલ સવાણી જોડાયા AAP માં, યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ હતા નિખીલ સવાણી, વિધિવત્ રીતે નિખિલ સવાણી AAPમાં જોડાયા, હાર્દિક પટેલના મિત્ર હતા નિખિલ સવાણી, કોંગ્રેસથી નારાજ હતા નિખિલ સવાણી
Ahmedabad/ગેંગસ્ટર રવિ પૂજારીની ધરપકડ, આજે રવિ પૂજારીને લવાશે અમદાવાદ, રવિ પૂજારીને મહારાષ્ટ્રથી અમદાવાદ લવાશે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી મહારાષ્ટ્ર, બોરસદમાં વેપારી પાસેથી માંગી હતી ખંડણી
Gujarat/ગુજરાત હાઇકોર્ટ ઓનલાઇન થઇ શરૂ,દેશમાં સૌપ્રથમ ગુજરાત HCએ જીવંત પ્રસારણ શરૂ કર્યું,બાકીની અન્ય કોર્ટના લાઈવ સ્ટ્રીમીંગ થશે,નાગરિકો ઘરે બેઠા કોર્ટ કાર્યવાહી,દલીલો ચુકાદા સાંભળી શકશે,ગુજરાત HC શરૂ થતા વકીલોએ પણ ખુશી વ્યકત કરી,જીવંત પ્રસારણ માટે કોર્ટે ઘડયા છે નિયમો,કોર્ટ કાર્યવાહીમાં અમુક કેસો લાઈવ નહીં બતાવી શકાય,હેબિયર્સ કોપર્સની અરજી,જુવેનાઇલ કેસ લાઇવ નહીં બતાવી શકાય,વૈવાહિક વિવાદો ,જાતીય સતામણીના કેસો લાઇવ નહીં કરાય,દુષ્કર્મના કેસો સહીતના કેસોની સુનાવણી લાઈવ નહિ બતાવી શકાય,લાઈવ પ્રસારણનો કોઈ વકીલ વ્યક્તિ ઉપયોગ નહીં કરી શકે,લાઇવ પ્રસારણનો વ્યક્તિગત ઉપયોગ કરશે ત કરાશે કાર્યવાહી
Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણી હમણાં નહીં,કોરોનાને કારણે પાછી ઠેલાયેલી ચૂંટણીમાં થશે વિલંબ,ઓખા અને થરા નપા ની ચૂંટણી પાછી જશે,તમામ સામાન્ય અને પેટાચૂંટણી યોજાશે એકસાથે,રાજ્યમાં 90થી વધુ બેઠકો પર પેટાચૂંટણી બાકી,ગાંધીનગર મનપા સાથે યોજાશે તમામ પેટા ચૂંટણી,ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણી સાથે પડશે જાહેરનામુ,નપાની 44 બેઠકો, જિ.પં.ની 7 બેઠકો પર પેટાચૂંટણી,તા.પં.ની 38, મનપાની 2 બેઠકો પર પેટાચૂંટણી,અમદાવાદ-જૂનાગઢ મનપામાં એક-એક બેઠક પર પેટાચૂંટણી,સભ્યનાં અવસાન,રાજીનામુ કે ગેરલાયક ઠરવાથી ખાલી છે જગ્યા
Gujarat/સૌની યોજનાનું પાણી રાજકોટના ત્રંબા પહોચ્યું, CM દ્વારા 300 ક્યુસેક પાણી છોડવાનો છે આદેશ, ન્યારી ડેમ સુધી પહોંચાડવામાં આવશે પાણી, વરસાદ ખેંચાતા છોડવામાં આવ્યું પાણી, પશ્ચિમ રાજકોટમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે છોડાયું
Gujarat/વલસાડ કપરાડાની નદીઓમાં ઘોડાપુર, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીનું સ્તર વધ્યું, સિલધા ચવાચે નદીમાં પાણીની આવક વધી , નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા ,