Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણી હમણાં નહીં,કોરોનાને કારણે પાછી ઠેલાયેલી ચૂંટણીમાં થશે વિલંબ,ઓખા અને થરા નપા ની ચૂંટણી પાછી જશે,તમામ સામાન્ય અને પેટાચૂંટણી યોજાશે એકસાથે,,રાજ્યમાં 90થી વધુ બેઠકો પર પેટાચૂંટણી બાકી,ગાંધીનગર મનપા સાથે યોજાશે તમામ પેટા ચૂંટણી,ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણી સાથે પડશે જાહેરનામુ,નપાની 44 બેઠકો, જિ.પં.ની 7 બેઠકો પર પેટાચૂંટણી,તા.પં.ની 38, મનપાની 2 બેઠકો પર પેટાચૂંટણી,અમદાવાદ-જૂનાગઢ મનપામાં એક-એક બેઠક પર પેટાચૂંટણી,સભ્યનાં અવસાન,રાજીનામુ કે ગેરલાયક ઠરવાથી ખાલી છે જગ્યા
Gujarat/ગોંડલ APMCની 16 બેઠકો માટે સામાન્ય ચૂંટણી જાહેર, 13 જુલાઈએ યોજાશે સામાન્ય ચૂંટણી, 14 જુલાઈએ યોજાશે મતગણતરી
National/મુંબઇમાં આગામી 24 કલાક ભારે વરસાદની વકી, સાંજે 7 વાગે હાઇટાઇડની ચેતવણી અપાઇ, સમુદ્રમાં ઉંચા મોજા ઉછળી શકે, હવામાન ખાતા દ્વારા અપાયું એલર્ટ
Gujarat/સુરતના કામરેજ ને.હા. 8 ચક્કાજામ કરવાનો મામલો, હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાએ કોર્ટંમાં આપી હાજરી, આજે કોર્ટમાં તારીખ હોવાથી આપી હાજરી, 18 ઓક્ટોબર 2016 ના રોજ કર્યો હતો ચક્કાજામ, હાર્દિક પટેલ સહિત અન્ય કાર્યકરો પર નોંધાયો હતો ગુનો,
Gujarat/રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, દ.ગુજરાતના અનેક ભાગોમાં પડશે ભારે વરસાદ , રાજ્યમાં આગામી એક સપ્તાહ રહેશે વરસાદી માહોલ , બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમથી વરસાદની આગાહી , આગામી 5 દિવસ બાદ રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે
Gujarat/રાજ્યના 30 તાલુકામાં વરસાદ, કપરાડા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, ઉમરગામ તાલુકામાં 1 ઇંચ વરસાદ, અન્ય 28 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, સવારે 6 થી 10 સુધી ચાર કલાકનો વરસાદ
Ahmedabad/અમદાવાદનો જમીન કૌભાંડકાર ઝડપાયો, રાજુ બંદરની થઇ ધરપકડ, મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર, મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અહેવાલ, ગાંધીનગર LCBએ પકડી પાડયો, છોટાઉદેપુરથી રાજુ બંદરની કરાઇ ધરપકડ, કરોડોનાં જમીન કૌભાંડમાં સંડોવાયેલો છે રાજુ બંદર, રાજુ બંદર સામે જમીન કૌભાંડનાં અનેક કેસો
Gujarat/રાજકોટમાં આજે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ સંચાલકો મેદાનમાં, ધો. 9થી 11ના ઓફ લાઇન વર્ગો શરૂ કરવાની માંગ, રાજકોટ સહીત દરેક જિલ્લામાં DEOને આપશે આવેદન, મંદીરો,મોલ,વોટરપાર્ક ખૂલ્યા તો સ્કૂલોમાં કેમ છૂટછાટ નહીં, હવે વિદ્યાર્થીઓના હિતમાં સ્કૂલ ખોલાવી જોઇએ, ટયુશન ક્લાસના વર્ગો કરતા સ્કૂલના વર્ગખંડ મોટા, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોના સંચાલકો આપશે DEOને આવેદન
Mumbai/મુંબઇમાં ભારે વરસાદ બાદ વૃક્ષ ધરાશાયી, કસારા રેલવે સ્ટેશન ટ્રેક પાસે ઝાડ પડયું, મુંબઇ સેન્ટ્રલ લાઇન પાસે બન્યો બનાવ, ઝાડ હટાવવાની કરાઇ કામગીરી
Mumbai/મુંબઇમાં આગામી 24 કલાક ભારે વરસાદની વકી, સાંજે 7 વાગે હાઇટાઇડની અપાઇ ચેતવણી, સમુદ્રમાં ઉંચા મોજા ઉછળી શકે, હવામાન ખાતા દ્વારા અપાયું એલર્ટ