Gujarat/બનાસકાંઠાના થરાદમાં 20 BSF જવાનોને કોરોના પોઝિટિવ, તમામ BSFના જવાનોને આઇસોલેટ કરાયા, થરાદ મોર્ડન સ્કૂલમાં જવાનોને આઇસોલેટ કરાયા, જવાનોને કોરોના થતા આરોગ્ય વિભાગ હરકતમાં
Gujarat/ગુજરાત હાઇકોર્ટની કામગીરીનું જીવંતપ્રસારણ, આજથી કોર્ટ કામગીરી જીવંત જોઇ શકાશે, કોર્ટકાર્યવાહીનું જીવંત પ્રસારણ કરનારી પ્રથમ હાઇકોર્ટ, સુપ્રિમનું પણ ટૂંકસમયમાં જીવંત પ્રસારણ થઇ શકે, કોર્ટકાર્યવાહીના જીવંતપ્રસારણથી લોકોનો વિશ્વાસ વધશે
Gujarat/વિદેશથી આવતી મુંબઇની ફ્લાઇ ડાઇવર્ટ, મુંબઇની ફ્લાઇટ અમદાવાદ ડાઇવર્ટ , વિદેશની ફ્લાઇટના 350 થી વધુ પ્રવાસીઓ પરેશાન, મુંબઇમાં ભારે વરસાદના કારણે ફ્લાઇટ ડાઇવર્ટ
Gujarat/દક્ષિણ ગુજરાતમાં ઉતરી મેઘકૃપા, સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સુરત જિલ્લાનાં કામરેજમાં 5.5 ઇંચ વરસાદ, સુરત શહેરમાં સરેરાશ 5 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા પાણી, પલસાણા-બારડોલીમાં સરેરાશ 5-5 ઇંચ વરસાદ, મહુવામાં પણ સરેરાશ 5 ઇંચ વરસાદ પડયો, ઉમરપાડામાં 16 કલાકમાં 4 ઇંચ વરસાદ, માંડવીમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ પડયો
Gujarat/સવારે 6 થી રાત્રે 10 સુધી 94 તાલુકામાં વરસાદ, 16 કલાકમાં સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં મેઘાની જમાવટ, 14 તાલુકાઓમાં 4 થી 9.5 ઇંચ સુધી વરસાદ,, 5 તાલુકાઓમાં 3 થી 4 ઇંચ સુધી વરસાદ, 7 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ, 11 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધી વરાસદ, અન્ય 57 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
India/આજથી ચોમાસુ સંસદીય સત્રનો પ્રારંભ, ચોમાસુસત્ર તોફાની બની શકે, એનડીએ સરકાર તરફથી વિધેયક પસાર થશે, પેટ્રોલ ડિઝલ અને મોંઘવારી મુદ્દે વિપક્ષ આક્રમક રહેશે, કૃષિ બિલના વિરોધમાં ખેડૂત આંદોલનનો મુદ્દો ગૂંજશે, મોદી સરકારના વિસ્તરણ બાદનું પ્રથમ સંસદીય સત્ર
National/કેરળ અને મહારાષ્ટ્રમાં વધતા કેસથી ચિંતા,દેશમાં નવા કેસના 60 ટકા બે રાજ્યમાંથી,કેરળ:13,956 કેસ, મહારાષ્ટ્ર:9,000 કેસ,દેશમાં 24 કલાકમાં 38,249 નવા કેસ,24 કલાકમાં દેશમાં 38 હજાર કોરોના મુક્ત,24 કલાકમાં થયા 19.12 લાખ ટેસ્ટ
National/નવજોતસિંહ સિદ્ધુ બન્યા પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ,પંજાબ કોંગ્રેસમાં 4 કાર્યકારી અધ્યક્ષ બનાવાયા,પવન ગોયલ, સુખવિંદર ડૈની કાર્યકારી અધ્યક્ષ,સંગતસિંહ, કુલજિત નાગરા પણ બન્યા કાર્યકારી અધ્યક્ષ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 33 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 71 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 1 વ્યક્તિનું મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 493 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,994
Gujarat/દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, દમણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી